‘તેરે બાપ કા રોડ હૈ, સાઇડ ક્યોં નહીં દેતી, ગાડી નહી આતી હૈ તો ક્યોં રોડ પે લે કે નીકલી હૈ?” તેવું કહીને મહિલા પોલીસ કર્મચારીને ગાળો ભાંડતા બે સગાભાઇ સહિત ચાર શખ્સને પોલીસે કાયદાની તાકાત બતાવી છે. નિર્ભયા પ્રોજેક્ટ હેઠળના કેમેરા અને ઇમર્જન્સી બોક્સ ચાલુ છે કે નહીં તેની ચકાસણી કરવા માટે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારી નીકળી હતી. દરમિયાનમાં મકરબા પાસે ઇકો કારમાં આવી રહેલા ચાર શખ્સોએ જોરજોરથી હોર્ન મારીને સાઇડ આપવાની વાત કરી હતી, મહિલા પોલીસની ટીમ શાંતિથી જઇ રહી હતી, ત્યારે ચારેય શખ્સ તે કારને આંતરી લીધી હતી અને બાદમાં ગાળો આપવાની શરૂ કરી હતી. મહિલા પોલીસના કામમાં રૂકાવટ કરનાર ચારેય શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.
Esta historia es de la edición January 07, 2025 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición January 07, 2025 de SAMBHAAV-METRO News.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
નિકોલમાં છ રહેણાક અને પાંચ કોમર્શિયલ બાંધકામો હટાવી બે ટીપી રોડ ખુલ્લા કરાયા
શહેરના પૂર્વ ઝોનમાં મ્યુનિસિપલ તંત્રની મેગા ડિમોલિશન ડ્રાઈવઃ સતત બીજા દિવસે ખારીકટ કેનાલના સર્વિસ રોડ પરથી દબાણો દૂર કરાયાં
QR કોડથી ટ્રેનની માહિતી મળશે
કર્ણાવતી, ડબલ ડેકર સહિત ૨૦૧ ટ્રેનની માહિતી હવે એક ક્લિક પર
પોલીસનો ભરતી મેળો: ૧૨,૪૭૨ જગ્યાઓ માટે દસ લાખ ઉમેદવારો પોતાનું ભવિષ્ય અજમાવશે
પોલીસ ભરતી પ્રક્રિયાની શરૂઆત અડધો કલાક મોડી થઈઃ શાહીબાગ અને તરોડા ગ્રાઉન્ડ પર ઉમેદવારોએ શારીરિક કસોટી આપી
અસલામત અમદાવાદઃ ગઠિયાઓએ હવે ઘરમાં ઘૂસીને ચેઈત સ્નેચિંગ કર્યું
સબસલામતના દાવા કરતી પોલીસના ગાલ પર સ્નેચર્સનો સજ્જડ તમાચો: કઠવાડા ગામનો ચોંકાવનારો બનાવ
ઠંડીમાં પેટની ચરબી ઘટાડીને પાતળા થાવ આ રીતે
શિયાળા દરમિયાન સ્થૂળતા એક મોટી સમસ્યા તરીકે ઉભરી આવે છે.
દિલ તો બચ્ચા હૈ જી...શાર્લોટના પ્રેમમાં પાગલ ‘દાદાજી’ ટ્રેસી સ્કેટ્સ કંગાળ થયા!
પૈસા ખલાસ થઈ જતાં મજબૂરીમાં ટેન્ટમાં રહેવા જવું પડ્યું
દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો આજે જાહેર થશેઃ બપોરે ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ
દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ આગામી ફેબ્રુઆરીમાં પૂર્ણ થશે
ખેડૂત નેતા ડલ્લેવાલની તબિયત લથડીઃ ડોક્ટર્સ એલર્ટ મોડ પર
૪૨ દિવસથી અનશનના કારણે બ્લડ પ્રેશર ઘટ્યું: સ્થિતિ નાજુક
ચીનમાં ૭.૧ની તીવ્રતાના ભૂકંપથી ૫૩ લોકોનાં મોતઃ ભારત, નેપાળ અને ભુતાનમાં પણ આંચકા અનુભવાયા
વહેલી સવારે દિલ્હી NCRમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા
પહાડોમાં હિમવર્ષા, રાજસ્થાનમાં વરસાદઃ ૧૬ રાજ્યમાં ગાઢ ધુમ્મસ, યુપીમાં કોલ્ડ ડે
યુપી-બિહારમાં ફ્લાઇટ્સ-ટ્રેનો મોડીઃ રાજસ્થાનના ૧ર જિલ્લાની સ્કૂલોમાં રજા, ઉત્તર પ્રદેશમાં ઠંડીએ છેલ્લા ર૪ કલાકમાં ૧૫ લોકોનો ભોગ લીધો