સલ્ફેટ અનેક બ્યૂટિ પ્રોડક્ટમાં જોવા મળે છે, પરંતુ શું તમે જાણો છો કે તે હોય છે શું? સતલિવાના કોફાઉન્ડર નમ્રતા રેડ્ડી સિરુપા જણાવે છે કે સલ્ફેટ એક પ્રકારનું ડિટર્જન્ટ હોય છે. પોતાના શેમ્પૂની બોટલ પર તમે ઘણા પ્રકારના સલ્ફેટના નામ વાંચી શકો છો. તેને પેટ્રોલિયમ અને પ્લાન્ટ ઓઈલમાંથી બનાવવામાં આવે છે.
તેનાથી શેમ્પૂ અને બીજી પ્રોડક્ટમાં ફીણ બનાવવાની ક્ષમતા આવી જાય છે અને આ ફીણ તમારી સ્કિન અને સ્કેલ્પ પરની ગંદકીને દૂર કરવાનું કામ કરે છે, પરંતુ કદાચ તમે એ વાતથી અજાણ હશો કે સલ્ફેટયુક્ત સ્કિન તથા હેર પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી તે તમારી સ્કિનના નેચરલ ઓઈલને પણ નાબૂદ કરવાનું કામ કરે છે, જેથી તમારી સ્કિન તથા વાળ ધીરેધીરે ડલ તેમજ નિસ્તેજ થવા લાગે છે.
ત્યાં સુધી કે તમે સલ્ફેટનો કલર કરેલા વાળમાં ઉપયોગ કરો છો ત્યારે તેનામાં તમારા કલરને દૂર કરવાની પણ ક્ષમતા હોય છે. તેથી આજે કેટલીક સારી બ્યૂટિ બ્રાન્ડ્સ ખાસ સલ્ફેટ ફી પ્રોડક્ટ બનાવવા પર વધારે ભાર મૂકી રહી છે.
બેલેન્સ રાખે છે પીએચ લેવલ
Esta historia es de la edición August 2022 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición August 2022 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...
બાલ્કનીને બનાવો ફૂલોનો બગીચો
ઘરની છત હોય કે ફ્લેટની બાલ્કની, બાગકામ માટેની આ ટિપ્સ પૂરું વર્ષ ઘરને ફૂલોની સુગંધથી મહેકતું રાખશે...
રિંકલ્સ હટાવો ફેસ્ટિવ ગ્લો મેળવો
રિંકલ્સ હટાવવા માટે આ મેડિકલ ટ્રીટમેન્ટ અપનાવશો તો તહેવારની રોનક તમારા ફેસ પર ચમકશે...
નવી વેચારસરણી નવો અંદાજ
દિવાળી અઠવાડિયાનો તહેવાર છે જેને પૂરું અઠવાડિયું દિલ ખોલીને મનાવી શકાય છે. કેવી રીતે, જાણીએ...
સમાચાર દર્શન
પ્રવાસ અને મસ્તી બંને: ડેસ્ટિનેશન મેરિજ કે માત્ર એંગેજમેન્ટ આજકાલ દુબઈ તેમનું ફેવરિટ સ્પોટ બનતું જઈ રહ્યું છે.
ઊડતી નજર -ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને જાલિમ સમાજ