Intentar ORO - Gratis

બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ

Grihshobha - Gujarati

|

December 2024

નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...

- શોભા કટારે

બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ

ક નવોઢા પોતાના લુક માટે ખીલડાઘ મુક્ત સ્કિન અને ફેસ પર ચમક લાવવા માટે તેની સંભાળ રાખવાનું પસંદ કરે છે. જોકે બજારમાં નવવધૂ માટે ફેસની સારસંભાળ લેવા અનેક ફેસપેક ઉપલબ્ધ છે, પરંતુ એ વાત પણ જરૂરી છે કે આ સ્કિન કેર પેક અથવા ફેસ પેક ટ્રીટમેન્ટ સંપૂર્ણપણે કેમિકલ ફ્રી હોવી જોઈએ, જેથી તમારી સ્કિન અથવા ફેસને કોઈ નુકસાન ન થાય.

imageદિવસભરની દોડધામ અને અનિયમિત શિડ્યૂલના લીધે એક નવોઢા માટે સંપૂર્ણ સ્કિનને સુંદર રાખવી થોડી મુશ્કેલ જરૂર હોય છે અને વારંવાર બ્યૂટિપાર્લર જવું પણ શક્ય નથી હોતું, તેથી કેટલીક હોમ રેમેડીસ અને સ્કિનક્રાફ્ટ ટિપ્સ તમને ઉપયોગી બની શકે છે. તે નવોઢાની સ્કિન અને ફેસને ચમકદાર બનાવી શકે છે અને તેને ઘરે બનાવવું તેમજ ઉપયોગમાં લેવું પણ સરળ હોય છે.

જો નવોઢા ૧ અઠવાડિયું, મહિનો અથવા તેનાથી પણ ઓછા સમયમાં ફેસ પર ચમક મેળવવા ઈચ્છતી હોય તો નીચે જણાવેલો બ્રાઈડલ લેપ એક ઉત્તમ વિકલ્પ બની શકે છે :

બ્રાઈડલ લેપ

હળદરનો લેપ અને ચંદનનો લેપ. આમ પણ ભારતીય લગ્નમાં હળદરનું એક ખાસ સ્થાન રહ્યું છે અને પૂરા દિવસની વિધિ આ ચમકીલા રંગના મસાલાને સમર્પિત હોય છે, જે પોતાના એન્ટિબેક્ટેરિયલ ગુણો માટે ઓળખાય છે. સાથે તેને સૌંદર્યવર્ધક પણ માનવામાં આવે છે, તેથી નવવધૂ માટે હળદર અથવા સુંદર ફેસ માસ્ક ખૂબ લોકપ્રિય છે.

ફેસની ચમક અને ગુણવત્તાને ઉત્તમ બનાવવા માટે પાર્લર જવાથી વધારે સારું એ છે કે આપણી સ્કિનનો ઈલાજ આપણે કેટલાક કુદરતી ઘરેલુ નુસખાથી કરીએ અને તેના માટે લેપ એક ઉત્તમ વિકલ્પ છે.

નવોઢાની સુંદરતા અને ફેસની સ્કિનની ગુણવત્તા નિખારવા માટે લગ્નના ૧-૨ અઠવાડિયા પહેલાંથી લેપનો ઉપયોગ શરૂ કરી દો, કારણ કે તેમાં અનેક કુદરતી પૌષ્ટિક તત્ત્વો હોય છે જે સ્કિનને ગોરી, મુલાયમ, ચમકદાર અને સુંદર બનાવે છે તેમજ સ્કિનને ટાઈટ રાખે છે.

હળદરનો લેપ બનાવવાની સામગ્રી

૧ મોટી ચમચી હળદર પાઉડર, ૩ મોટી ચમચી વેસણ, ૨ મોટી ચમચી દહીં, ૨ મોટી ચમચી કાચુ દૂધ, ૨ ચમચી ગુલાબજળ.

કેવી રીતે બનાવશો

MÁS HISTORIAS DE Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

5 વેડિંગ ફૂટવેર આઈડિયા

બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...

time to read

4 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

પરફેક્ટ બ્રાઈડલ-વેર

લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...

time to read

3 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ

જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...

time to read

3 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી

પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...

time to read

4 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી

જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...

time to read

5 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ

નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...

time to read

4 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

સમાચાર.દર્શન

આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.

time to read

2 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો

સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો

time to read

2 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

જે ભાગલા પાડે તે કાપે

time to read

6 mins

December 2024

Grihshobha - Gujarati

Grihshobha - Gujarati

ફૂલ અને કાંટા

હારીને પણ આ રીતે જીતો

time to read

2 mins

December 2024

Listen

Translate

Share

-
+

Change font size