સ્કિન પર કોઈ પણ પ્રકારના ડાઘધબ્બા કોઈને પણ ગમતા નથી હોતા, પરંતુ ડાઘધબ્બા તો દૂર સ્કિન પર જ્યારે મોટામોટા ઓપન પોર્સ દેખાવા લાગે ત્યારે સ્કિનનું એટ્રેક્શન ઘટવાની સાથે તે ભદી દેખાવા લાગે છે અને ખૂબ સારા સ્કિન પ્રોબ્લેમ જેમ કે ખીલ, બ્લેકહેડ્સ જેવી સમસ્યા પણ પેદા થવા લાગે છે.
આમ તો આ સમસ્યાનો સામનો કરવા માટે માર્કેટમાં કેટલાય સોલ્યૂશન ઉપલબ્ધ છે, પરંતુ અમે તમારી સ્કિનને કેમિકલથી દૂર રાખીને તમને કેટલીક એવી હોમમેડ રેમેડીઝ વિશે જણાવીશું, જે સરળતાથી ઉપલબ્ધ થવાની સાથેસાથે તમારી સ્કિનને પણ કોઈ નુકસાન પહોંચાડશે નહીં.
આવો, આ વિશે જાણીએ કોસ્મેટોલોજિસ્ટ પૂજા નાગદેવ પાસેથી :
આઈસ ક્યૂબ
શું તમે જાણો છો કે બરફમાં સ્કિન ટાઈટનિંગ પ્રોપર્ટી હોય છે, જે મોટા પોર્સને નાના કરવામાં તથા એક્સેસ ઓઈલને ઘટાડવાનું કામ કરે છે. સાથે તે ફેસિયલ બ્લડ સર્ક્યુલેશનને ઈમ્પ્રુવ કરીને સ્કિનની હેલ્થને સુધારવાનું કામ કરે છે. તેને એપ્લાય કરવાના થોડા સમયમાં સ્કિન સ્મૂધ અને સોફ્ટ દેખાવા લાગે છે. આ પ્રયોગ માટે તમારે એક સ્વચ્છ કપડામાં બરફને લઈને થોડો સમય તેનાથી સારી રીતે ફેસ પર મસાજ કરો અથવા બરફના ઠંડા પાણીથી પણ તને સ્કિનને વોશ કરી શકો છો. આ પ્રયોગ એક મહિના સુધી રોજ થોડી સેકન્ડ સુધી કરતા રહો, ફરક તમે પોતે જોઈ શકશો.
Esta historia es de la edición September 2022 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición September 2022 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો