વર્ષ ૨૦૧૬. રિયો ઓલિમ્પિક. કુસ્તીના મેટ પર ભારતની વિનેશ ફોગાટ અને ચીનની સુન યાન સામસામે હતી. મુકાબલો હતો ક્વાર્ટર ફાઈનલ અને વિનેશ સુન યાનના એક દાવમાં ફસાઈ હતી. ભારતીય રેસલરે પોતાની પ્રતિદ્વંદ્વીની પકડમાંથી બહાર નીકળવાની કોશિશ કરી અને આ સંઘર્ષમાં તેના જમણા ઘૂંટણને ઈજા થઈ હતી.
આ સમય વિનેશ ફોગાટ માટે સૌથી દર્દનાક સમય હતો, કારણ કે ત્યાર પછી તે રિયો ઓલિમ્પિકમાં આગળ નહોતી જઈ શકી. તે સમયે ધ્રુસકેબ્રુસકે રડતા વિનેશ ફોગાટે કહ્યું, “મને હજી પણ ખબર નથી કે શું થયું હતું. હું બસ રમવા ઈચ્છતી હતી, પણ મારા પગ કામ નહોતા કરી રહ્યા.”
"હું ઈચ્છતી હતી કે કોઈ મને દર્દ દૂર કરવાની દવા આપે. હું ફરીથી ત્યાં જવા ઈચ્છતી હતી. મેં હજી હાર નહોતી માની. હું હાર માનનાર નહોતી, પરંતુ એવું ન થયું. હું બધું જોઈ શકતી હતી અને ત્યાં નિઃસહાય પડી હતી.’’
Esta historia es de la edición March 2023 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición March 2023 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો