અમેરિકાના હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ પછી જે રીતે દુનિયાભરના ઈન્વેસ્ટરોએ અદાણી ગ્રૂપની કંપનીમાં રોકેલા પૈસા ખેંચી લીધા છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે આ રિપોર્ટમાં દમ તો ઘણો છે, ભલે ને ગૌતમ અદાણી કેટલીય કોર્ટ કેસની ધમકી આપતા રહે. અદાણીના નવા ૨૦,૦૦૦ કરોડ રૂપિયાના શેર વેચવાની રજૂઆત પણ પહેલાં દિવસે ઊંધા મોંઢે પડી કારણ કે જ્યારે શેર ૩,૧૧૭થી ૩,૨૭૬ રૂપિયા પ્રતિ ૧૦૦ રૂપિયાના શેરના ભાવથી વેચવામાં આવી રહ્યા હતા, બજારમાં તે ૨,૭૬૨ રૂપિયાના હતા.
એક ઉદ્યોગનાં જીવનમરણથી દેશને કોઈ મોટો ફરક ન પડવો જોઈએ પણ સમસ્યા એ છે કે અદાણી સમૂહમાં સામાન્ય પ્રજાના પૈસા લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા વગેરેનાં પણ લાગેલા છે. મ્યુચ્યુઅલ ફંડોએ પણ ઘણા પૈસાનું રોકાણ કર્યું છે. પૈસા લોન પર આપનાર સામાન્ય રીતે શેરના બજાર ભાવથી ગિરવે મૂકીને પૈસા આપે છે અને અદાણી સમૂહમાં લગભગ ૧ લાખ કરોડ (1,00,00,00,00,000) લાગેલા છે.
Esta historia es de la edición April 2023 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición April 2023 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...