એલોપેસિયાનો ઈલાજ શું છે
Grihshobha - Gujarati|April 2023
જોકે મહિલાઓના વાળ ખરવા સામાન્ય છે, પણ જ્યારે આ સમસ્યા એલોપેસિયાની સ્થિતિમાં આવી જાય તો પછી શું કરવું અને શું નહીં, અચૂક જાણો..
એલોપેસિયાનો ઈલાજ શું છે

જ્યારે અસામાન્ય રીતે ઝડપથી વાળ ખરવા લાગે છે ત્યારે નવા વાળ એટલી ઝડપથી આવતા નથી કે પછી તે પહેલાંના વાળથી વધારે પાતળા અને કમજોર ઊગે છે અને ગ્રોથ ઓછો થવો શરૂ થાય છે. આ સ્થિતિમાં વાળ પર વધારે ધ્યાન આપવું જોઈએ, કારણ કે સ્થિતિ એલોપેસિયા બાજુ જાય છે. અપોલો હોસ્પિટલના સીનિયર કંસલ્ટન્ટ (પ્લાસ્ટિક કોસ્મેટિક એન્ડ રિકંસ્ટ્રાક્ટિવ સર્જરી) ડોક્ટર કુલદીપ સિંહ પ્રમાણે:

એલોપેસિયાના આ પ્રકાર છે

એંડ્રોજેનિક એલોપેસિયા: આ સ્થાયી પ્રકાર છે અને એક ખાસ પ્રકારના સ્કેલ્પ પર ઊભરે છે. આ પ્રકારના એલોપેસિયા માટે મુખ્યત્વે ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ સંબંધિત પરિવર્તન અને આનુવંશિકતા જવાબદાર હોય છે. 

આ મહિલાઓથી વધારે પુરુષોમાં હોય છે. આ કાનપટી અને માથાના ઉપરના ભાગથી શરૂ થઈને પાછળ બાજુ વધે છે અને આ યુવાની પછી કોઈ પણ ઉમરે શરૂ થઈ શકે છે.

એલોપેસિયા એરીટા: તેમાં માથાના અલગઅલગ ભાગમાં જ્યાંત્યાંના વાળ ખરી જાય છે, જેથી માથા પર એલોપેસિયાનો પેચ દેખાય છે. આ સ્થિતિ શરીરની રોગપ્રતિરોધક શક્તિ ઓછી હોવાથી આવે છે.

ટ્રેક્શન એલોપેસિયા: આ લાંબા સમય સુધી વાળને એક જ સ્ટાઈલમાં બાંધી રાખવાથી થાય છે, પરંતુ હેરસ્ટાઈલ બદલી દેવાથી વાળ ખરતા અટકી જાય છે.

હોર્મોન્સ પરિવર્તનથી: આ કોઈ ખાસ તબીબી કારણ જેમ કે કેન્સર કીમોથેરપિ, વધારે વિટામિન એના પ્રયોગથી, ઈમોશનલ અથવા ફિઝિકલ સ્ટ્રેસના લીધે અથવા ગંભીર રીતે બીમાર પડવા અથવા તાવ હોવાથી થાય છે.

એલોપેસિયાની શરૂઆત: પુરુષોમાં એલોપેસિયાની શરૂઆત કાનપટીથી થાય છે અને બીજી બાજુ મહિલાઓમાં એલોપેસિયાની શરૂઆત વચ્ચેની પાથીથી થાય છે.

સમય પહેલાં ખરતા વાળ: વાળના સમય પહેલાં ખરવાને એક અન્ય આનુવંશિક સમસ્યાને એંડ્રોજેનિક એલોપેસિયા કહેવામાં આવે છે, જેને સામાન્ય રીતે પેટર્ન બોલ્ડનેસ તરીકે ઓળખવામાં આવે છે. મહિલાઓ અને પુરુષો બંનેમાં વાળ ખરવાનું આ સામાન્ય રૂપ છે, પરંતુ એલોપેસિયાની શરૂઆત થવાનો સમય અને પેટર્ન લિંગ પ્રમાણે અલગઅલગ થાય છે.

પુરુષોના ખરતા વાળ: પુરુષોમાં વાળ ખરવાની સમસ્યા કિશોરાવસ્થાથી શરૂ થાય છે અને આ સમસ્યાને સામાન્ય રીતે મેલપેટર્ન બોલ્ડનેસના નામે ઓળખાય છે. તેમાં હેર લાઈન દૂર જાય છે અને ઉપરનો ભાગ સાફ થઈ જાય છે.

Esta historia es de la edición April 2023 de Grihshobha - Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición April 2023 de Grihshobha - Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE GRIHSHOBHA - GUJARATIVer todo
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
Grihshobha - Gujarati

5 વેડિંગ ફૂટવેર આઈડિયા

બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...

time-read
4 minutos  |
December 2024
પરફેક્ટ બ્રાઈડલ-વેર
Grihshobha - Gujarati

પરફેક્ટ બ્રાઈડલ-વેર

લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...

time-read
3 minutos  |
December 2024
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
Grihshobha - Gujarati

9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ

જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...

time-read
3 minutos  |
December 2024
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
Grihshobha - Gujarati

બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી

પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...

time-read
4 minutos  |
December 2024
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
Grihshobha - Gujarati

હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી

જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...

time-read
5 minutos  |
December 2024
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
Grihshobha - Gujarati

બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ

નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...

time-read
4 minutos  |
December 2024
સમાચાર.દર્શન
Grihshobha - Gujarati

સમાચાર.દર્શન

આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.

time-read
2 minutos  |
December 2024
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
Grihshobha - Gujarati

એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો

સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો

time-read
2 minutos  |
December 2024
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

જે ભાગલા પાડે તે કાપે

time-read
6 minutos  |
December 2024
ફૂલ અને કાંટા
Grihshobha - Gujarati

ફૂલ અને કાંટા

હારીને પણ આ રીતે જીતો

time-read
2 minutos  |
December 2024