મોનસૂનની મોસમમાં સ્કિન સંબંધિત ઘણી સમસ્યા પેદા થાય છે. ભેજના લીધે સ્કિન પર અનેક પ્રકારના બેક્ટેરિયા, ફંગસ તથા બીજા કેટલાક ઈફેક્શન થવા લાગે છે. તેની સાથે મોનસૂનના પહેલા વરસાદમાં એસિડની માત્રા વધારે હોય છે, જેથી સ્કિન અને વાળને વધારે નુકસાન થતું હોય છે. આ સ્થિતિમાં મોનસૂન દરમિયાન કેટલીક બાબતની કાળજી લેવાથી સ્કિન અને વાળની સમસ્યાથી બચી શકાય છે.
મોનસૂનમાં સ્કિનની સંભાળ
સફાઈ અથવા ક્લીઝિંગ: વરસાદના પાણીમાં રસાયણ હોય છે, તેથી મોનસૂનમાં સ્કિનની યોગ્ય રીતે સાફસફાઈ ખૂબ જરૂરી બની જાય છે. મેકઅપને દૂર કરવા માટે મિલ્ક ક્લીંઝર અથવા મેકઅપ રિમૂવરનો ઉપયોગ કરવો જોઈએ. સ્કિન પરથી અશુદ્ધિને સાફ કરવાથી સ્કિનના રોમ છિદ્રો ખૂલી જાય છે. સાબુનો ઉપયોગ કરવાના બદલે ફેસિયલ, ફેસવોશ, ફોમ વગેરેને વધારે અસરકારક માનવામાં આવે છે.
ટોનિંગ: ક્લીંઝિંગ પછી ટોનિંગનો પ્રયોગ કરવો જોઈએ. મોનસૂન દરમિયાન અનેક વાયુજન્ય અને પાણીજન્ય માઈક્રોબ્સ પેદા થાય છે, તેથી સ્કિન ઈફેક્શન તથા સ્કિનને ફાટવાથી બચાવવા એન્ટિ બેક્ટેરિયલ ટોનર વધારે ઉપયોગી છે. કોટન બડનો ઉપયોગ કરીને સ્કિન પર ધીરેથી ટોનર લગાવો. જો સ્કિન વધારે શુષ્ક હોય તો ટોનરનો ઉપયોગ ન કરવો જોઈએ, પરંતુ હા, ખૂબ માઈલ્ડ હોય તેવા ટોનરનો પ્રયોગ કરી શકાય છે. તે ઓઈલી તથા ખીલની સ્કિન પર સારું કામ કરે છે.
મોઈશ્ચરાઈઝર: ગરમીની જેમ વરસાદમાં પણ મોઈશ્ચરાઈઝિંગ જરૂરી છે. મોનસૂનના લીધે સૂકી સ્કિન પર ડિમોઈશ્ચરાઈઝિંગ પ્રભાવ પડી શકે છે તથા ઓઈલી સ્કિન પર તો ઓવર હાઈડ્રેટિંગ પ્રભાવ પડે છે. ચોમાસામાં વાતાવરણમાં ભેજ હોવ છતાં સ્કિન સંપૂર્ણ રીતે ડિહાઈડ્રેટ થઈ શકે છે, પરિણામે સ્કિન નિસ્તેજ થઈને પોતાની ચમકે ગુમાવી દે છે.
Esta historia es de la edición June 2023 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición June 2023 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો