બધા આમ તો મોનસૂનની રાહ જોતા હોય છે, કારણ કે તેના આગમનથી ગરમીમાં રાહત મળી જાય છે. જોકે આ ઋતુ જેટલી સોહામણી હોય છે, તેટલો આ ઋતુમાં ભેજ રહે છે, જે ખીલનું કારણ બને છે. આ ઋતુ ઓઈલી તથા કોમ્બિનેશન સ્કિનવાળા માટે કોઈ મુસીબતથી ઓછી નથી હોતી, પરંતુ પરેશાન થવાથી સમસ્યાનું સમાધાન નથી નીકળતું, પરંતુ આ સમયે યોગ્ય બ્યૂટિ પ્રોડક્ટનો ઉપયોગ કરવાની જરૂર પડે છે, જે સ્કિનને ક્લીન કરવાની સાથેસાથે તેના પીએચ લેવલને પણ બેલેન્સ કરે છે, જેથી તમે મોનસૂનની સીઝનને ખુશીખુશી એન્જોય કરી શકો તેમજ સ્કિન પર ખીલની સમસ્યા થશે નહીં. તેના માટે સીબમ જેલ મોશેન્ટ બેસ્ટ પ્રોડક્ટ છે, જે સ્કિનને ક્લીયર તથા હેલ્ધી બનાવવાનું કામ કરે છે.
ખીલની સમસ્યા કેમ થાય છે
મોનસૂનની ઋતુમાં ખૂબ વધારે ભેજ રહે છે, જેથી સ્કિનમાં સીબમનું ખૂબ વધારે ઉત્પાદન થવાથી સ્કિન ઓઈલી દેખાવા લાગે છે જેને બેક્ટેરિયાના ઉછેર માટે અનુકૂળ વાતાવરણ માનવામાં આવે છે, કારણ કે ચીકણી એટલે કે ઓઈલી ફેસ પર ગંદકી અને પરસેવો સરળતાથી ચોંટી જાય છે, જેથી એલર્જી તથા પોર્સના ક્લોગ થવાની સાથેસાથે ખીલ તથા બ્રેકાઉટ્સનું કારણ બને છે. તેમાં પણ ખાસ કરીને ઓઈલી તથા કોમ્બિનેશન સ્કિન ધરાવનારાને ખીલની સમસ્યાનો વધારે સામનો કરવો પડે છે. સ્કિન કેરના અભાવમાં સ્કિન બેરિયર યોગ્ય રીતે કાર્ય કરવામાં સક્ષમ નથી રહેતા, તેથી તે તરત એલર્જીનું કારણ બનવાની સાથેસાથે પોર્સને બ્લોક કરે છે, જેનાથી ફેસ પર ખીલ થવાની સાથે ધીરેધીરે તમારા ફેસની ચમક ફિક્કી પડવા લાગે છે. આ સ્થિતિમાં યોગ્ય સ્કિન પ્રોડક્ટ એટલે કે ક્લીંઝરથી સ્કિનની કેર કરવાની જરૂર પડે છે.
Esta historia es de la edición June 2023 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición June 2023 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો