મહિલાઓ આજે તમામ ક્ષેત્રમાં પોતાની ઓળખ બનાવી રહી છે, પરંતુ તેઓ શરીર સંબંધિત કોઈ પણ વાતને ખૂલીને બોલી નથી શકતી, પતિને પણ નહીં. અંતરંગ ભાગની કેટલીક બીમારીને તેઓ કોઈને પણ કહી નથી શકતી, તેનું ઉદાહરણ એક લેડી ડોક્ટર પાસેથી સાંભળવા મળ્યું. ૩૫ વર્ષની એક મહિલા ડોક્ટરને પોતાની તકલીફની વાત કહેતા શરમ અનુભવી રહી હતી અને ડોક્ટર તેને ઠપકો આપી રહી હતી, જ્યારે આ મહિલાને ઈંટરનલી કોઈ ગંભીર ઈફેક્શન થઈ ગયું હતું, જેની સારવાર તરત કરવી જરૂરી હતી.
આ વિષયે નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના પ્રસૂતિ અને સ્ત્રીરોગ વિશેષજ્ઞા, ડો. ગાયત્રી દેશપાંડે જણાવે છે કે આજે પણ નાના શહેરોની મહિલાઓ, કોઈ પુરુષ સ્ત્રીરોગ વિશેષજ્ઞ પાસે તપાસ નથી કરાવતી કે તેમની પાસે ડિલિવરી માટે નથી જતી.
વાસ્તવમાં અંતરંગ સ્વચ્છતા અને સારસંભાળની તેમની શારીરિક તથા માનસિક હેલ્થ પર ખૂબ અસર થાય છે, પરંતુ જાગૃતિની સાથેસાથે સમયસર વલ્વોવજાઈનલ ઈફેક્શનના કેસમાં વધારો થયો છે તેમાં પણ ખાસ કરીને ગરમીની મોસમમાં ઈન્ટિમેટ હાઈજીનને જાળવી રાખવું જરૂરી બની જાય છે, કારણ કે પરસેવા અને ગરમીના લીધે ઈન્ટિમેટ પાર્ટમાં ફંગલ ઈફેક્શન ખૂબ જલદી થાય છે, તેથી મહિલાઓને એ વાતની જાણકારી હોવી જોઈએ કે અંતરંગ સ્વચ્છતા માત્ર સાફસફાઈ નહીં, પરંતુ મોટા પાયે તેમની ભલાઈ સાથે જોડાયેલો વિષય છે.
ધાર્મિક અને સામાજિક અડચણોથી દૂર રહો
મહિલાઓ માટે જરૂરી છે કે તેઓ એવી તમામ સાંસ્કૃતિક, ધાર્મિક અને સામાજિક અડચણોથી સ્વયંને દૂર રાખે, કારણ કે તેમને આ વિષય પર ખૂલીને વાતચીત કરવાથી અને અંતરંગ સારસંભાળના બધા સાધનોનો ઉપયોગ કરવાથી રોકવામાં આવે છે અને કેટલાક ઘરેલુ નુસખાનો પ્રયોગ કરવામાં આવે છે, જેનાથી બીમારી વધી જાય છે અને ઘણી વાર આ ઈફેક્શન એટલું વધારે ફેલાઈ જાય છે કે તેને કંટ્રોલ કરવું મુશ્કેલ થઈ જાય છે. ત્યાં સુધી કે પીડિત મહિલાનું મૃત્યુ સુધ્ધાં થઈ જાય છે.
ઈન્ટિમેટ હાઈજીન શું છે
Esta historia es de la edición June 2023 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición June 2023 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો