7 લેટેસ્ટ સાડી ટ્રેન્ડ
Grihshobha - Gujarati|July 2023
તમે પણ શાનદાર લુક ઈચ્છો છો અને સાડી પહેરીને પ્રશંસાની આશા રાખો છો, તો આ જાણકારી તમારા માટે જ છે..
7 લેટેસ્ટ સાડી ટ્રેન્ડ

તમે ગમે એટલો સ્માર્ટ વેસ્ટર્ન ડ્રેસ પહેરો, પણ સાડીની વાત જ કંઈક જુદી છે. સાડી એલિગેન્ટ આપવાની સાથેસાથે સેક્સી લુક આપવાનું કામ કરે છે. તમે કોઈ પણ પ્રસંગે સાડી પહેરીને તમારી પર્સનાલિટીમાં ચાર ચાંદ લગાવી શકો છો. બસ તમને ખબર હોવી જોઈએ કે કઈ સાડી ટ્રેન્ડમાં છે અને તેને કયા પ્રસંગે કેવી રીતે પહેરવી જોઈએ.

આવો જાણીએ, લેટેસ્ટ સાડીના ટ્રેન્ડ વિશે :

ઓરગેંઝા સાડી

તમે પણ સાડી લવર છો, પરંતુ હેવી સાડીના ડરથી સ્પેશિયલ પ્રસંગે પણ સાડી વેર કરતા ડરો છો તો જાણી લો કે તમારા માટે લેટેસ્ટ ટ્રેન્ડમાં ચાલી રહેલી ઓરગેંઝા સાડી બેસ્ટ છે, કારણ કે એક તો આ સાડી સિલ્ક લુક આપવાની સાથે રોયલ લુક આપે છે, સાથે લાઈટ વેટેડ, સોફ્ટ ફેબ્રિક અને એકથી એક ચઢિયાતી પ્રિન્ટ તેને દરેક પ્રસંગે ખાસ બનાવે છે. પછી પાર્ટી હોય, મેરેજ હોય કે પછી ગેટટુગેધર, તમે સરળતાથી તેને મિનિટોમાં પહેરીને અટ્રેક્ટિવ અને અમેઝિંગ લુક આપી શકો છો. તેના માટે તમે તમારી પસંદ મુજબ ઓરગેંઝા સાડી ખરીદી શકો છો.

ટ્રેન્ડમાં શું છે : બજારમાં તમને સિલ્ક ઓરગેંઝા સાડી, પ્લેન ઓરગેંઝા સાડી, બનારસી ઓરગેંઝા સાડી, કાંચી ઓરગેંઝા સાડી, ફેન્સી ઓરગેંઝા સાડી, ગ્લાસ ઓરગેંઝા સાડી, પ્રિન્ટેડ ઓરગેંઝા સાડી, ઓરગેંઝા ટિશ્યૂ સાડી વગેરે મળશે. જેને તમે પ્રસંગ, સાડીની ડિઝાઈન મુજબ ખરીદીને ખાસ દિવસ વધારે ખાસ બનાવી શકો છો. આ સાડી તમને ૨ હજારથી ૨૦ હજાર સુધીમાં મળી જશે.

સેલિબ્રિટી પણ પાછળ નથી :

જો વાત કરીએ આલિયા ભટ્ટની, જેણે એક ફેસ્ટિવલ દરમિયાન રેડ ફ્લોરલ ઓરગેંઝા સાડીને ન્યૂડ મેકઅપ, સિંપલ બિંદી અને હેવી ઝૂમખા સાથે કેરી કરીને બધાને અટ્રેક્ટ કર્યા અને તેના લુક અને સાડી જોઈને દરેક વ્યક્તિ વ્હોટ અ લુક આલિયા કહ્યા વિના ન રહ્યું.

કરીના કપૂર : તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બેબો નામથી ઓળખાય છે. જ્યારે તેણે પેસ્ટલ ઓરગેંઝા સાડી, જેની પર બેબો લખ્યું હતું, સાડીનો ફોટો શેર કર્યો, ત્યારે તેને કોમ્પ્લિમેન્ટ મળવાની સાથેસાથે ફેન્સ તેના આ લુકના દીવાના બની ગયા. આ સાડી સાથે કરીનાએ ઓફશોલ્ડર બ્લાઉઝ સાથે ડેંગલર્સ પહેરીને પોતાનો લુક એલિગેસ બનાવ્યો.

Esta historia es de la edición July 2023 de Grihshobha - Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición July 2023 de Grihshobha - Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE GRIHSHOBHA - GUJARATIVer todo
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
Grihshobha - Gujarati

5 વેડિંગ ફૂટવેર આઈડિયા

બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...

time-read
4 minutos  |
December 2024
પરફેક્ટ બ્રાઈડલ-વેર
Grihshobha - Gujarati

પરફેક્ટ બ્રાઈડલ-વેર

લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...

time-read
3 minutos  |
December 2024
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
Grihshobha - Gujarati

9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ

જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...

time-read
3 minutos  |
December 2024
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
Grihshobha - Gujarati

બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી

પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...

time-read
4 minutos  |
December 2024
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
Grihshobha - Gujarati

હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી

જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...

time-read
5 minutos  |
December 2024
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
Grihshobha - Gujarati

બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ

નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...

time-read
4 minutos  |
December 2024
સમાચાર.દર્શન
Grihshobha - Gujarati

સમાચાર.દર્શન

આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.

time-read
2 minutos  |
December 2024
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
Grihshobha - Gujarati

એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો

સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો

time-read
2 minutos  |
December 2024
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

જે ભાગલા પાડે તે કાપે

time-read
6 minutos  |
December 2024
ફૂલ અને કાંટા
Grihshobha - Gujarati

ફૂલ અને કાંટા

હારીને પણ આ રીતે જીતો

time-read
2 minutos  |
December 2024