રમકડાં બાળકના વિકાસમાં મહત્ત્વની હોય છે યોગ્ય ઉંમરમાં બાળકોને યોગ્ય રમકડાં આપવામાં આવે, પરંતુ આ રમકડા એવા હોવા જોઈએ જેની સાથે રમતી વખતે બાળકો રમતમાં સંપૂર્ણપણે વ્યસ્ત રહી શકે અને રમતાંરમતાં પોતાના વ્યક્તિત્વના વિકાસ વિશે શીખી શકે.
રિમોટ અને બેટરીવાળા રમકડાના બદલે એવા રમકડા તેમને શીખવામાં મદદ કરે છે જેની સાથે બાળક પોતે રમે. ખૂબ સારા એવા રમકડા પણ હોય છે જે સસ્તા હોવા છતાં બાળકો માટે ખૂબ ઉપયોગી હોય છે. પેરન્ટ્સ માટે પણ જરૂરી છે કે તેમણે રમકડાની કિંમતને સ્ટેટસ સિમ્બોલ ન બનાવવા જોઈએ. માત્ર એ જોવું જોઈએ કે તે બાળકો માટે કેટલા ઉપયોગી છે અને બાળકો તેને કેટલા પસંદ કરે છે.
આપણે જ્યારે પણ બાળકોને સમજવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે કોશિશ એ રહેતી હોય છે કે આપણે તેમના ન બોલેલા શબ્દોને પણ સમજી જઈએ. આપણો પ્રયાસ એ જ રહેતો હોય છે કે કોઈક રીતે આપણે પણ તેમની દુનિયામાં પહોંચી જઈએ. આ દુનિયા એટલે જ્યાં એક માચીસનું બોક્સ પણ ઊડતું વિમાન લાગે, જ્યાં નાનાનાના રમકડામાં ઘણા બધા મોટા સપના સજાવેલા હોય અને કાકો સુધી પોતાની સાથે વાતો કરતા રહેવું. ક્યારેક ગાડીના પૈડાની તો ક્યારેક જોડીજોડીને માચીસથી મહેલ બનાવવો. આ જ રીતે કોઈ રમકડાના તૂટવાથી કલાકો સુધી આંસુ વહેવડાવવા અથવા નવા રમકડા મળતા જાણે કોઈ ખજાનો મળી ગયો ન હોય તેવી ખુશી વ્યક્ત કરવી.
ભવિષ્યના વિકાસનો પાયો
એ બાળપણને બાળપણ જ ન કહેવાય, જેમાં રમકડાની યાદો ન હોય, પરંતુ શું તમે જાણો છો કે રમકડા સાથે રમવું માત્ર એક ક્રિયા નથી, પરંતુ તેનાથી એક સોનેરી ભવિષ્યના વિકાસનો પાયો પણ નખાતો હોય છે. રમકડા અને રમતથી સ્વયંમાં જાગૃતિ, સ્વયંના બીજા સાથેના સંબંધ, આત્મવિકાસ અને આત્મ અભિવ્યક્તિ જેવી ઘણી બધી બાબત બાળકો શીખતા હોય છે, જે યોગ્ય વ્યક્તિત્વ વિકાસ માટે ખૂબ જરૂરી છે.
Esta historia es de la edición November 2023 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición November 2023 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...
બાલ્કનીને બનાવો ફૂલોનો બગીચો
ઘરની છત હોય કે ફ્લેટની બાલ્કની, બાગકામ માટેની આ ટિપ્સ પૂરું વર્ષ ઘરને ફૂલોની સુગંધથી મહેકતું રાખશે...
રિંકલ્સ હટાવો ફેસ્ટિવ ગ્લો મેળવો
રિંકલ્સ હટાવવા માટે આ મેડિકલ ટ્રીટમેન્ટ અપનાવશો તો તહેવારની રોનક તમારા ફેસ પર ચમકશે...
નવી વેચારસરણી નવો અંદાજ
દિવાળી અઠવાડિયાનો તહેવાર છે જેને પૂરું અઠવાડિયું દિલ ખોલીને મનાવી શકાય છે. કેવી રીતે, જાણીએ...
સમાચાર દર્શન
પ્રવાસ અને મસ્તી બંને: ડેસ્ટિનેશન મેરિજ કે માત્ર એંગેજમેન્ટ આજકાલ દુબઈ તેમનું ફેવરિટ સ્પોટ બનતું જઈ રહ્યું છે.
ઊડતી નજર -ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને જાલિમ સમાજ