મહિલાઓની અંગત જાણકારી અથવા અંતરંગ તસવીરોના આધારે તેમને બ્લેકમેલ કરવા અથવા તેમનું શારીરિક શોષણ કરવું ખૂબ સામાન્ય વાત બની ગઈ છે. સંચાર ક્રાંતિના લીધે મહિલાઓના આપત્તિજનક ફોટા પ્રાપ્ત કરવા અથવા તેમના આપત્તિજનક ઓડિયો વીડિયો બનાવવા ન માત્ર ખૂબ સરળ બની ગયા છે, પરંતુ તેને પ્રસારિત કરવા પણ સરળ થઈ ગયા છે.
બુંદેલખંડ યુનિવર્સિટીના સામાજિક કાર્યવિભાગના એક અભ્યાસ અનુસાર બ્લેકમેલના ૯૦ ટકા કિસ્સામાં પીડિત પક્ષ એક મહિલા હોય છે. ૬૦ ટકા કિસ્સામાં મહિલાના ફોટાને તેમની જાણ વિના છેતરીને બનાવવામાં આવ્યા હોય છે.
કોઈ પણ ઉંમરની મહિલા અથવા છોકરી આજે સુરક્ષિત નથી રહી. ૨૦-૨૫ વર્ષની ૨ બાળકોની માને પણ આ રાક્ષસો ખરાબ નજરે જોતા હોય છે. તેમને પોર્ન ઈન્ડસ્ટ્રીમાં મિલ્ક (એમઆઈએલએફ) કહીને વર્ગીકૃત કરવામાં આવે છે.
ક્યારેક આપણે રૂઢિવાદી હતા. મહિલાઓ માટે કહેવામાં આવતું હતું કે તેમણે ઘરની ચાર દીવાલોમાં રહેવું જોઈએ. તેમણે ઘરની બહાર ન નીકળવું જોઈએ. પછી સમાજ થોડો સુસંસ્કૃત થયો ત્યારે કહેવામાં આવ્યું કે મહિલાએ માન અને મર્યાદાની લક્ષ્મણરેખા ન ઓળંગવી જોઈએ. પછી આપણે વધારે આધુનિક થયા, જેનાથી આપણા પતનની શરૂઆત થઈ.
ઓછા આંકવું મોટી ભૂલ
મહિલાઓએ તમામ બંધનને તોડતા જાહેરાત કરી કે તેઓ દ્વિતીય શ્રેણી ના નાગરિક નથી. તેમને એવું બધું જ કરવું છે જેને એક પુરુષ કરવા ઈચ્છે કે કરતો હોય છે. મહિલાઓ હવે પુરુષ સાથે ખભાથી ખભો મિલાવી ને ચાલવા ઈચ્છે છે.
હવે મહિલાઓએ પોતાના પુરુષ મિત્રો સાથે પાર્ટી, ડેટ અથવા ફરવા જવા માટે બહાર આવવુંજવું શરૂ કરી દીધું છે. પુરુષો સાથે હાથમાં હાથ નાખીને બીચ પર ફરતા, એકબીજાને ચૂમતા, જામથી જામ ટકરાવતા મહિલાઓના ફોટા આજે સોશિયલ મીડિયામાં સામાન્ય થઈ ગયા છે.
શું ક્યારેય વિચાર્યું હતું કે આ ફોટાને જો તમારા વાલી સુધી પહોંચાડી દેવામાં આવે તો તમારી પર શું વીતશે?
સામાન્ય રીતે સારા દિવસોમાં આપણને એ વાતની ચિંતા નથી હોતી. આપણને લાગે છે કે આપણા માબાપની માનસિકતા આધુનિક છે, તેથી તેઓ ખોટું નહીં માને.
સોશિયલ મીડિયા છેતરપિંડી છે
Esta historia es de la edición November 2023 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición November 2023 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો