વર્ક એન્ડ ફેમિલી લાઈફને બેલેન્સ કરવી સ ટ છે, કારણ કે ઘરપરિવારની સાથે વર્ક પ્લેસ બંનેને એકસાથે મેનેજ કરવા કે પછી તેની વચ્ચે ન બેલેન્સ રાખીને ચાલવું એટલો ઈઝી ટાસ્ક નથી ખાસ તો ત્યારે જ્યારે પરિવારનો સપોર્ટ ન હોય. આ સ્થિતિમાં જો વાત નવપરિણીતની થાય, જેના માટે સાસુ ઉર્ફે બોસના દંઢમાં ફસાવું વાજબી છે. એવામાં તે કેવી રીતે ઘર અને ઓફિસમાં તાલમેલ બેસાડશે, આવો જાણીએ :
પરિવારને પ્રાથમિકતા આપો
તમારે સારી રીતે સમજવું જોઈએ કે તમારા લગ્ન હમણાં જ થયા છે, તેથી તમે તમારા નવા ઘરમાં શરૂઆતથી જ તમારા સંબંધ સાચવીને, તેમાં મીઠાશ જાળવીને ચાલો અને એ ત્યારે જ શક્ય છે જ્યારે તમે લગ્ન પછી સૌપ્રથમ તમારા નવા ઘરને પ્રાથમિકતા આપો. તમે પરિવાર સાથે સમય વિતાવો. તેમની ટેવો જાણવાની કોશિશ કરો, તેમની વાત પહેલાં જાણો, પછી રિસ્પોંસ આપો.
ઘરમાં કઈ વસ્તુ કયા સમયે થાય છે, તે મુજબ એડજસ્ટ થાઓ. તમારા પાર્ટનરનો પણ ફુલ સપોર્ટ માંગો, જેથી તમને શરૂઆતથી વાત સમજવા અને તેમાં તાલમેલ બેસાડવામાં સમસ્યાનો સામનો ન કરવો પડે. જ્યારે તમે તેને દિલથી પોતાના માનશો, તેના માટે દરેક બેસ્ટ કરવાની કોશિશ કરશો તો વિશ્વાસ રાખો તમને ઘર અને વર્ક લાઈફ વચ્ચે બેલેન્સ જાળવવામાં કોઈ સમસ્યા નહીં થાય.
ઓફિસમાં વધારે સમય બેસીને કામ ન કરો
લગ્ન થયા છે તો તમારે ઘરને વધારે સમય આપવો જોઈએ, પરંતુ તેનો મતલબ એ નથી કે તમે ઓફિસને પ્રાથમિકતા આપવાનું બંધ કરો. બસ તમે શરૂઆતમાં ઓફિસમાં વાત કરો કે હું હમણાં થોડો સમય ઓફિસ ટાઈમથી વધારે ઓફિસને ટાઈમ નહીં આપી શકું, પણ હું ઓફિસના કામના કલાકોમાં મારા કામને ફુલ પ્રાથમિકતા આપીશ.
Esta historia es de la edición December 2023 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición December 2023 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો