લક્ઝરી બાથરૂમની ભવ્ય અંદાજ
Grihshobha - Gujarati|December 2023
તમે પણ તમારા સામાન્ય બાથરૂમને ડિઝાઈન કરીને થોડું અલગ અને ખાસ બનાવી શકો છો, કંઈક આ રીતે...
નસીમ અંસારી કોચર
લક્ઝરી બાથરૂમની ભવ્ય અંદાજ

જુના સમયમાં શૌચાલય અને બાથરૂમ ઘરની બહાર આંગણાના એક ખૂણામાં બનાવવામાં આવતા હતા, જેની સામે વહેલી સવારે કોઈ આંગણાની સીડી પર બેસીને પોતાનો વારો આવે તેની રાહ જોતું તો કોઈ શૌચાલયની બહાર ઊભા રહીને.

ઘરની મહિલાઓ સવારે ખૂબ વહેલા ઊઠીને નિત્યક્રિયાથી મુક્ત થતી હતી, જેથી ૯ વાગ્યાની આસપાસ જ્યારે ઘરના પુરુષો ઓફિસ કે કામ ધંધા પર જવા તૈયાર થતા હોય ત્યારે તેમને શૌચાલય અને બાથરૂમ ખાલી મળી શકે.

આ શૌચાલયમાં ઉભડક બેસવાની વ્યવસ્થા રહેતી હતી. જોકે આજે પણ મોટાભાગના લોકો આ બેઠક વ્યવસ્થાને ઉત્તમ માને છે, કારણ કે તેનાથી પગ અને ઘૂંટણને સારી કસરત મળી જાય છે અને પેટ સુચારુ રહે છે. તે સમયના શૌચાલયમાં માત્ર એક નળ અને એક નાનો ડબ્બો રહેતા હતા.

નિત્યક્રિયામાંથી પરવારીને હાથ ધોવા માટે બહાર લગાવેલા વોશબેસિન નો ઉપયોગ કરવામાં આવતો હતો. આ રીતે બાથરૂમમાં પણ એક અથવા ૨ નળ, એકાદ ડોલ, એક મગ અને ખૂણામાં લગાવેલી નાનકડી લાકડાની પાટલી પર સાબુ વગેરે મૂકવાની વ્યવસ્થા રાખવામાં આવતી હતી. પાછળની દીવાલ પર એક ખીલી કે હૂક લગાવવામાં આવતો, જેની પર ટુવાલ તેમજ કપડા લટકાવવામાં આવતા હતા. જોકે વડીલોને નહાવા માટે એક નાનકડું સ્ટૂલ મૂકી દેવામાં આવતું હતું.

જ્યારે ઘર આંગણા વિનાના બનવા લાગ્યા અને ઘરની સાઈઝ પણ નાની અને બે માળની થવા લાગી ત્યારે શૌચાલય અને બાથરૂમ ઘરની સીડીની નીચે બનવા લાગ્યા. ત્યારે તેની ઊંચાઈ અને સાઈઝ પણ વધારે નાના થયા. હાથ-મોં ધોવા માટે વોશબેસિન બાથરૂમની બહાર રહ્યા.

આધુનિક યુગના બાથરૂમ

હવે મહાનગરોમાં જ નહીં, પરંતુ નાના શહેરોમાં પણ ફ્લેટ સિસ્ટમનું ચલણ વધી ગયું છે, જ્યાં શૌચાલય અને બાથરૂમ મુખ્ય રૂમની બહાર નહીં, પરંતુ એટેડ થઈ ગયા છે. એટલું જ નહીં, આજે ઘરના દરેક બેડરૂમ સાથે ટોઈલેટ-બાથરૂમ એચેટ બનવા લાગ્યા છે, જેનાથી નિત્યક્રિયા માટે હવે લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી પડતી. સવારે બેડ પરથી ઊઠો અને બાથરૂમમાં આંખ ખોલો, બસ એટલું જ અંતર રહી ગયું છે.

Esta historia es de la edición December 2023 de Grihshobha - Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición December 2023 de Grihshobha - Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE GRIHSHOBHA - GUJARATIVer todo
ઉશ્કેરે છે મર્દાનગીની મજાક
Grihshobha - Gujarati

ઉશ્કેરે છે મર્દાનગીની મજાક

કેટલાક લોકો ગુસ્સામાં અથવા મજાકમાં ઘણું બધું કહેતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે કઈ વાત ભૂલથી છોકરાઓ સામે બોલવી ન જોઈએ...

time-read
2 minutos  |
September 2024
મોનસૂનમાં આ રીતે રાખો ઘરની સારસંભાળ
Grihshobha - Gujarati

મોનસૂનમાં આ રીતે રાખો ઘરની સારસંભાળ

મોનસૂનમાં ઘરની સારસંભાળ માટે અહીં જણાવેલ ટિપ્સ તમારા માટે ખૂબ કામની સાબિત થશે...

time-read
5 minutos  |
September 2024
મોનસૂનમાં સ્કિન એલર્જી
Grihshobha - Gujarati

મોનસૂનમાં સ્કિન એલર્જી

મોનસૂનમાં સ્કિનની એલર્જીથી બચવું હોય તો આ જાણકારી તમારા માટે જ છે...

time-read
2 minutos  |
September 2024
શું સેક્સની મજા બગાડે છે પીડા
Grihshobha - Gujarati

શું સેક્સની મજા બગાડે છે પીડા

સેક્સ લાઈફ એન્જોય કરવા આ જાણવું તમારા માટે ખૂબ જરૂરી છે...

time-read
3 minutos  |
September 2024
સેલિબ્રિટી ઘર જે બન્યું ખાસ
Grihshobha - Gujarati

સેલિબ્રિટી ઘર જે બન્યું ખાસ

ઘરને જો તમે થોડું જુદી રીતે સજાવવા ઈચ્છો છો, તો અહીં જણાવેલી જાણકારી તમારા માટે જ છે...

time-read
2 minutos  |
September 2024
સ્વાસ્થ્ય રક્ષા
Grihshobha - Gujarati

સ્વાસ્થ્ય રક્ષા

કંન્જક્ટિવાઈટિસ જેને સામાન્ય ભાષામાં આંખ આવવી કહેવાય છે.

time-read
3 minutos  |
September 2024
તેમની ફેસબુકિયા ફ્રેન્ડ્સ
Grihshobha - Gujarati

તેમની ફેસબુકિયા ફ્રેન્ડ્સ

પત્નીની સાહેલીઓએ જ્યારે મારા વિશે ઊંધુંસીધું કહીને તેને ભડકાવી દીધી તો હું પણ અકડાઈ ગયો પણ જલદીથી મને મારી ભૂલ દેખાવા લાગી...

time-read
4 minutos  |
September 2024
સુંદર દેખાવું તમારો હક
Grihshobha - Gujarati

સુંદર દેખાવું તમારો હક

સુંદર દેખાવું દરેક મહિલાની ઈચ્છા હોય છે, પરંતુ તેનાથી ઘરના લોકો ચિડાય અથવા તેને નાટક સમજે તો પછી તમારે શું કરવું જોઈએ...

time-read
4 minutos  |
September 2024
લવ સેન્ટર કેમ બને છે જિમ
Grihshobha - Gujarati

લવ સેન્ટર કેમ બને છે જિમ

એક્સર્સાઈઝ કરતાંકરતાં પોતાના જિમ ટ્રેનરને પ્રેમ કરવો આજકાલ સામાન્ય કેમ થઈ રહ્યો છે...

time-read
5 minutos  |
September 2024
૯ ટિપ્સ લોન દેખાશે ગ્રીન
Grihshobha - Gujarati

૯ ટિપ્સ લોન દેખાશે ગ્રીન

લોનને સુંદર અને હરિયાળી રાખવા અહીં જણાવેલી ટિપ્સ ખૂબ કામની સાબિત થશે...

time-read
3 minutos  |
September 2024