જો સ્વાસ્થ્ય સારું હશે તો હસબન્ડવાઈફ લોંગ એન્ડ હેપી લાઈફ જીવી શકશે, પરંતુ સામાન્ય રીતે ઘણી બધી વાર બંને નાનીનાની સ્વાસ્થ્ય સંબંધિત એકબીજાની બેદરકારીને ગણાવવા લાગે છે, પરંતુ આ સ્થિતિમાં આત્મીયતાની વધારે જરૂર હોય છે અને તે હશે તો જ સંબંધ વધારે મજબૂત બને છે. હેલ્થ ઈન્શ્યોરન્સ પણ પોતાના લોકો પ્રત્યેની સ્વાસ્થ્ય સંબંધિત કેર દર્શાવે છે. તેથી જરૂરી છે કે સ્વાસ્થ્યને શેડ્સનો પિલર બનાવીને સંબંધોને આપો હેલ્થ કેરનો મજબૂત પાયો. તો આવો જાણીએ, આ કેવી રીતે કરશો :
હેલ્થ ચેકઅપની પરંપરા શરૂ કરો
પતિ હોય કે પત્ની પોતાની લાઈફસ્ટાઈલ તથા ઘરપરિવારની જવાબદારીમાં તેઓ એટલા વ્યસ્ત રહેતા હોય છે કે ઈચ્છવા છતાં પોતાની હેલ્થનું ધ્યાન નથી રાખી શકતા. બંનેને હેલ્થ સંબંધિત મુશ્કેલી થવા છતાં ક્યારેક સમયનું બહાનું બનાવીને તો ક્યારેક પૈસાની મુશ્કેલી ના લીધે પોતાની હેલ્થને નજરઅંદાજ કરતા હોય છે, જેનું પરિણામ તેમણે ઘણી વાર ગંભીર મુશ્કેલીનો સામનો કરીને ભોગવવું પડે છે વર્ષે આ સ્થિતિમાં જરૂરી છે કે બંને પાર્ટનરે દર ફુલ બોડી ચેકઅપ રૂટિન બનાવવું જોઈએ, તેનાથી તમને બંનેને પોતાના શરીરની એક્ચ્યુઅલ સિચ્યુએશન વિશે જાણકારી મળશે, સાથે કોઈ ટેસ્ટથી કોઈ હેલ્થ પ્રોબ્લેમની જાણ થાય તો સમયસર તેની સારવાર પણ શક્ય બનશે.
હેલ્થ બાબતે તમે સ્માર્ટ હેલ્થ ચેકઅપના પ્લાનને ઓપ્ટ કરો, જેમાં તમને પેકેજના હિસાબે ટેસ્ટ કરાવવા પર સારું એવું ડિસ્કાઉન્ટ મળે છે સાથે તેમાંથી ટેસ્ટ સસ્તા પણ હોય છે તેમજ તમે આ હેલ્થ પ્લાનથી દર વર્ષે તમારી અને પાર્ટનરની હેલ્થનું ધ્યાન પણ રાખી શકો છો. જો તમારી હેલ્થ સારી હશે તો તમે ખુશહાલ જીવન જીવી શકશો, નહીં તો બીમારીથી ઘેરાઈને કે સમય પર તેની સારવાર ન થવાથી ન તો તમે સ્વયંને સંભાળી શકશો કે ન તમારા પરિવારને. તેની સાથે બીમારીને આજે ટાળવાથી કાલે તમે કોઈ મોટી મુસીબતમાં પણ ફસાઈ શકો છો. તેથી ‘બી એલર્ટ ફોર યોર હેલ્થ.’
હેલ્થ ઈશ્યોરન્સ પ્લાન ગિફ્ટ કરો
Esta historia es de la edición December 2023 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición December 2023 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો