નીતાના જવારે લગ્ન થયા ત્યારે તેનો હતો. નીતા ખૂબ સુંદર અને આકર્ષક હતી. શરમાળ રવિને ભાભીનો સાથ ગમવા લાગ્યો હતો. જોકે સંબંધ હસીમજાકનો હતો, તેથી મજાકમસ્તી ચાલતા રહેતા. થોડા સમય પછી બં એકબીજાને મોબાઈલ પર મેસેજ એક્સ્ચેન્જ અને ફોરવર્ડ કરવા લાગ્યા.
ભાભી અહીં ખૂબ ખુશીઆનંદમાં હતી.રવિના ભાઈ પાસે સારી નોકરી હતી અને તેઓ ઉદાર પણ હતા. પછી રિવ ધીરેધીરે ભાભી તરફ ઢળતો ગયો. આ સમયગાળામાં રિવના મધરનું મૃત્યુ થઈ ગયું, ત્યારે તે સંપૂર્ણપણે પોતાની ભાભીને આશ્રિત થઈ ગયો.
હવે તે પોતાનું શહેર છોડીને ભાભી પાસે રહેવા લાગ્યો હતો. મા રહી નહીં, ભાઈ યાદમાં ઉદાસ રહેવા લાગ્યા અને ભાભી સ્વચ્છંદી બનતી ગઈ. દિયર કોલેજમાં ભણતો હતો, તેથી ભાભી સાથે દરેક પ્રકારની વાત થતી હતી. રવિના ફોનમ ઘણા બધા સેક્સી વીડિયો અને પોર્ન હતા. તે વીડિયોને પણ ભાભી છુપાઈને જોઈ લેતી હતી.
મર્યાદા ભૂલી જવી
Esta historia es de la edición December 2023 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición December 2023 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...
બાલ્કનીને બનાવો ફૂલોનો બગીચો
ઘરની છત હોય કે ફ્લેટની બાલ્કની, બાગકામ માટેની આ ટિપ્સ પૂરું વર્ષ ઘરને ફૂલોની સુગંધથી મહેકતું રાખશે...
રિંકલ્સ હટાવો ફેસ્ટિવ ગ્લો મેળવો
રિંકલ્સ હટાવવા માટે આ મેડિકલ ટ્રીટમેન્ટ અપનાવશો તો તહેવારની રોનક તમારા ફેસ પર ચમકશે...
નવી વેચારસરણી નવો અંદાજ
દિવાળી અઠવાડિયાનો તહેવાર છે જેને પૂરું અઠવાડિયું દિલ ખોલીને મનાવી શકાય છે. કેવી રીતે, જાણીએ...
સમાચાર દર્શન
પ્રવાસ અને મસ્તી બંને: ડેસ્ટિનેશન મેરિજ કે માત્ર એંગેજમેન્ટ આજકાલ દુબઈ તેમનું ફેવરિટ સ્પોટ બનતું જઈ રહ્યું છે.
ઊડતી નજર -ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને જાલિમ સમાજ
"ફૂલ અને કાંટા
આ અંકમાં આપેલા લેખમાં ‘હેપી ફેસ્ટિવલ’, ‘હેર કેર ફોર ફેસ્ટિવલ’, ‘ફેસ્ટિવલ લુક માટે પરફેક્ટ સ્કિન કેર’, ‘રંગોથી આપો ઘરને ન્યૂ લુક’, ‘સેક્સના ભરોસે ન ચાલે રિલેશનશિપ’ વગેરે લેખ દિવાળીના તહેવારને અનુરૂપ ઘણા ઉપયોગી બની રહ્યા.
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...
છોકરામાં શું શોધે છે છોકરી
શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...
બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો
તમે પણ તમારા ઘરને કંઈક અલગ રીતે અને ખાસ અંદાજમાં સજાવીને લોકો પાસેથી વખાણ સાંભળવા ઈચ્છતા હોય, તો બોહેમિયન શૈલી વિશે જરૂર જાણો...