તુકીના ઈસ્તંબૂલથી દિલ્લી આવતી ઈન્ડિગોની એક ફ્લાઈટમાં એક પેસેન્જર અને એરહોસ્ટેસ વચ્ચે લંચના ઓપ્શનને લઈને વિવાદ થયો. સમાચાર મુજબ, ઉચન દરમિયાન થયેલા આ વિવાદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. આ ઘટના ૧૬ ડિસેમ્બરની છે.
સમાચાર મુજબ, વીડિયોમાં એક પેસેન્જરને ઈન્ડિગોની એરહોસ્ટેસને કહેતા સાંભળ્યો કે તમે પેસેન્જરના નોકર છો, જેની પર વિમાન પરિચારિકાએ કહ્યું કે હું કર્મચારી છું, તમારી નોકર નથી. વીડિયો લગભગ ૧ મિનિટનો છે. વીડિયોમાં એક વાર પેસેન્જરે એરહોસ્ટેસને કહ્યું કે તમે બૂમો કેમ પાડી રહ્યા છે? શટ અપ.
આ વીડિયો ફ્લાઈટ દરમિયાન કોઈ ત્રીજી વ્યક્તિએ બનાવ્યો. ઈન્ડિગોના મતે, મામલો કેટલાક પેસેન્જર્સ દ્વારા ભોજનનો ઓપ્શન પસંદ કરવા સાથેનો હતો.
ડીજીસીએના એક વરિષ્ઠ અધિકારીના મતે નિયામક આ ઘટના જોઈ રહ્યો છે અને યોગ્ય કાર્યવાહી કરશે. જેટ એરવેજના મુખ્ય કાર્યકારી અધિકારી સંજીવ કપૂરે ક્લિપ વિશે ટ્વીટ કર્યું કે તેમણે કેટલાય વર્ષમાં લોકોને ચાલક દળના સભ્યોને થપ્પડ મારતા અને ફ્લાઈટ દરમિયાન અપશબ્દો કહેતા જોયા છે. તેમણે કહ્યું કે શારીરિક અને મૌખિક દુર્વ્યવહાર અથવા અપમાન સ્વીકાર્ય નથી.
આ શરમજનક છે
Esta historia es de la edición January 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición January 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો