મારી ઉંમર ૨૫ વર્ષ છે અને વ્યવસાયે એન્જિનિયર છું. મારા એક દાંતમાં થોડા સમયથી દુખાવો થઈ રહ્યો છે. પહેલા તેમાં માત્ર ઠંડુંગરમ પીતા દુખાવો થતો હતો, જે થોડા સમય પછી ઠીક થઈ જતું હતું. હવે આપમેળે દુખાવો શરૂ થઈ જાય છે અને દુખાવાની દવા લેવી પડે છે. આ દુખાવો રાત્રિના સમયે વધી જાય છે અને ઘણી વાર દવા પણ અસર કરતી નથી. શું તેનો ઈલાજ સંભવ છે?
દાંતની કેવિટી જ્યારે નસ સુધી ઊંડી થઈ જાય છે ત્યારે નસની સારવાર કરાવવી પડે છે. તેને રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કહેવામાં આવે છે. આ ટ્રીટમેન્ટ માં દાંતની ખરાબ નસને સાફ કરીને ઈફેક્શન ફ્રી કરી દેવામાં આવે છે. ઈફેક્શન દૂર થયા પછી તેને ભરી દેવામાં આવે છે, જેમાં પહેલા તેના મૂળ અને બાદમાં દાંત ભરવામાં આવે છે.
હું ૩૫ વર્ષની નોકરિયાત મહિલા છું. કામમાં વ્યસ્ત રહેવાથી દાંતનું વધારે ધ્યાન રાખી શકતી નથી. છેલ્લા થોડા મહિનાથી મારા અવાળા ફૂલી જાય છે અને તેમાંથી પરુ નીકળે છે અને પીડા પણ થાય છે. કઈ ખાવુંપીવું આ સમયે મુશ્કેલ બની જાય છે અને મોંમાંથી દુર્ગંધ આવે છે. જણાવો મારે શું કરવું જોઈએ?
Esta historia es de la edición February 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición February 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો