બિઝનેસ નાનો હોય કે મોટો આપણે ઓફલાઈન ગ્રાહકો સાથે જ ઓનલાઈન ગ્રાહકોને પણ ધ્યાનમાં રાખીને પોતાની વ્યવસાયિક રણનીતિ નક્કી કરવાની હોય છે, ત્યારે જ વધારેમાં વધારે નફો થઈ શકે છે, કારણ કે આજે દરેકના મોબાઈલમાં અનલિમિટેડ ડેટા છે. મોટાભાગના કામ ઓનલાઈન થાય છે. તેથી ક્લાઉડ કિચન બિઝનેસ ભારત અને દુનિયાભરમાં સૌથી ટ્રેડિંગ બિઝનેસમાંથી એક છે.
ક્લાઉડ કિચન જેને ઘણી વાર ‘ઘોસ્ટ કિચન’ અથવા ‘વર્ચ્યુઅલ કિચન’ તરીકે ઓળખાય છે, એક પ્રકારની એવી રેસ્ટોરન્ટ છે જ્યાં માત્ર ટેક અવે ઓર્ડર જ આપી શકાય છે. ઓનલાઈન ફૂડ ઓર્ડરિંગ સિસ્ટમના માધ્યમ થી ગ્રાહકોને ભોજન ઉપલબ્ધ કરાવવા માટે એક વ્યવસાય સ્થાપિત કરવો જ ક્લાઉડ કિચન છે. ઝોમેટો અને સ્વિગી જેવી ફૂડ ડિલિવરી એપ્લિકેશનનું તેની સાથે ટાઈઅપ છે.
૨૦૧૯ માં ભારતમાં લગભગ ૫,૦૦૦ ક્લાઉડ કિચન હતા. ઓનલાઈન ફૂડ ઓર્ડરિંગ એપ્સ અને વેબસાઈટની મદદથી ક્લાઉડ કિચનને મોટું સમર્થન મળ્યું છે. આજે ભારતમાં ૩૦,૦૦૦ થી વધારે ક્લાઉડ કિચન છે.
યોગ્ય પ્લાનિંગ કરો
તમે માત્ર ૫ થી ૬ લાખમાં આ કામની શરૂઆત યોગ્ય પ્લેટફોર્મ પર કરી શકો છો. મહિલાઓ પણ આ બિઝનેસમાં ભાગ લઈ રહી છે. અમે આવા જ એક ક્લાઉડ કિચન ‘ધ છીંક’ ના કો-ફાઉન્ડર મંજરી સિંહ અને હિરણ્યમિ શિવાની સાથે વાત કરી. કોવિડ-૧૯ સમયે જ્યારે લોકો પોતાના ઘરમાં બંધ હતા ત્યારે હિરણ્યમિ શિવાની પણ તેમાં ફસાઈ ગઈ હતી અને પોતાના ઘરે નહોતી જઈ શકી. તે દરમિયાન તેમને ક્લાઉડ કિચન શરૂ કરવાનો વિચાર આવ્યો. તેઓ મૂળ બિહારથી છે. તેથી તેણે લોકોને ઘરના ભોજનનો સ્વાદ આપવા ખાસ સ્વાદિષ્ટ બિહારી ભોજન ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશથી બિહારી કુજી સાથે જુલાઈ, ૨૦૨૧ માં ‘ધ છીંક’ ની શરૂઆત ગુરુગ્રામથી કરી. આ કામમાં તેમની વહુ મંજરી સિંહે પણ સાથ આપ્યો અને બંનેએ સાથે મળીને આ બિઝનેસમાં ઝંપલાવ્યું.
કામ વધી ગયું
Esta historia es de la edición February 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición February 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...