30 વર્ષની શૈલી એક એડવર્ટાઈઝિંગ કંપનીમાં કામ કરે છે. તેને હંમેશાં કંઈ ને કંઈ ખાતા રહેવાની ટેવ હતી.
સવારે ઊઠતા જ તેનું ખાવાનું શરૂ થઈ જતું હતું. રાત્રે ૧૨ વાગ્યા સુધી તે ચાઉમિન વગેરે બનાવીને ખાતી રહેતી. તે પોતાના વધેલા વજન અને ખરતા વાળના લીધે ખૂબ પરેશાન રહેતી હતી. ચહેરા પર હંમેશાં ટેશનની રેખાઓ ખેંચાયેલી રહેતી હતી. આ બધાની અસર તેના કામ પર પણ થતી હતી. પછી તેણે એક મેગેઝિનમાં બાયોહેકિંગ વિશે વાંચ્યું અને તેના જીવનની દિશા જ બદલાઈ ગઈ.
શૈલી એક ન્યૂટ્રિશનિસ્ટને મળી જેણે તેને ઈન્ટરમિટેટ ફાસ્ટિંગ ડાયટ સજેસ્ટ કર્યું. તેને રાત્રે ૭ વાગ્યાથી સવારે ૧૧ વાગ્યા સુધી કંઈપણ ન ખાવાનો નિર્દેશ આપ્યો. તે પછી ૮ કલાક તે કંઈપણ ખાઈ શકતી હતી.
શૈલીએ પોતાની દિનચર્યામાં પરિવર્તન શરૂ કર્યું. તેણે એ વાતનો વિચાર મૂક્યો કે તેના શરીરને યોગ્ય કેલેરી અને દરેક પ્રકારનાં પૌષ્ટિક તત્ત્વો મળે. એક્સર્સાઈઝ અને મેડિટેશનને દિનચર્યાનો નિયમિત ભાગ બનાવી લીધો. ગેજેટ્સ, ટીવી અને મોબાઈલ વગેરેને બેડરૂમથી દૂર રાખવા લાગી.
Esta historia es de la edición June 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición June 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો