ઈ -કોમસનો જમાનો છે, પરંતુ તે વાસ્તવમાં આપણી આળસ અને સસ્તા ડિલિવરી બોયઝની ભેટ છે. તાજેતરમાં જેપ્ટો અને બ્લિકિટે આપણા દરવાજા બંધ કરી દીધા, કારણ કે તે એક ડિલિવરીના ૧૫ રૂપિયા ડિલિવરી બોયઝને આપી રહી હતી જેને ૧૦ મિનિટમાં ગ્રાહકો સુધી સામાન પહોંચાડવાનો રહેતો હતો, પરંતુ ગ્રાહકોને સેવા મોડી મળવાથી આ કંપનીએ ઘણી બધી જગ્યાએ પોતાની ડિલિવરી બંધ કરી દીધી.
ઈ-કોમર્સનો નશો હવે ફિક્કો પડી રહ્યો છે. છાપામાં આવતી ભારે ડિસ્કાઉન્ટની જાહેરાત બંધ થઈ ગઈ છે. જે સામાન બતાવવામાં આવે છે તે મળતો નથી. ડિસ્કાઉન્ટ પણ માત્ર બતાવવા પૂરતો હોય છે, કારણ કે બજારમાં તે જ કિંમતે સામાન મળવા લાગ્યો છે.
તેમ છતાં સુવિધાના લીધે લોકો હજી તેની પર નિર્ભર છે. નવી કંપની પોતાની બ્રાન્ડ્સનો સામાન થોપવા લાગી છે.
આજની દોડધામભરી જિંદગીમાં બધા પાસે સમય નથી. આ સ્થિતિમાં ઓનલાઈન શોપિંગ આજે ખૂબ પોપ્યુલર થયું છે. ખરીદીથી લઈને વેચાણ સુધીના બધા માધ્યમ ઈ-કોમર્સથી ઉપલબ્ધ છે, પરંતુ જો તમે યોગ્ય એપ ડાઉનલોડ ન કર્યું તો તો જેટલી સુવિધા ઈ-કોમર્સથી મળે છે, તેનાથી વધારે નુકસાનની શક્યતા પણ વધે છે.
વાસ્તવમાં ઈન્ટરનેટથી વેચાણ અને ખરીદીને ઈ-કોમર્સ કહે છે. આ બિઝનેસમાં ઈલેક્ટ્રોનિક દૃષ્ટિએ નાણા બે અથવા બે થી વધારે પાર્ટી વચ્ચે સ્થળાંતરિત થાય છે. ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડની મદદથી કોઈ પણ પ્રકારનો સામાન ઘરે બેઠા ખરીદી કે વેચી શકાય છે.
ઈ-કોમર્સ ઘણું બધું
Esta historia es de la edición June 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición June 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...
બાલ્કનીને બનાવો ફૂલોનો બગીચો
ઘરની છત હોય કે ફ્લેટની બાલ્કની, બાગકામ માટેની આ ટિપ્સ પૂરું વર્ષ ઘરને ફૂલોની સુગંધથી મહેકતું રાખશે...
રિંકલ્સ હટાવો ફેસ્ટિવ ગ્લો મેળવો
રિંકલ્સ હટાવવા માટે આ મેડિકલ ટ્રીટમેન્ટ અપનાવશો તો તહેવારની રોનક તમારા ફેસ પર ચમકશે...
નવી વેચારસરણી નવો અંદાજ
દિવાળી અઠવાડિયાનો તહેવાર છે જેને પૂરું અઠવાડિયું દિલ ખોલીને મનાવી શકાય છે. કેવી રીતે, જાણીએ...
સમાચાર દર્શન
પ્રવાસ અને મસ્તી બંને: ડેસ્ટિનેશન મેરિજ કે માત્ર એંગેજમેન્ટ આજકાલ દુબઈ તેમનું ફેવરિટ સ્પોટ બનતું જઈ રહ્યું છે.
ઊડતી નજર -ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને જાલિમ સમાજ