જ્યારે સ્કિનમાં સેબેસિયસ ગ્લેન્ડ્સ (જે સ્કિનમાં તેલનું ઉત્પાદન કરે છે) વધારે સક્રિય થાય છે ત્યારે આપણી સ્કિન ઓઈલી કહેવાય છે એટલે કે સ્કિનના રોમછિદ્રોમાંથી વધારે તેલ નીકળવાથી સ્કિન ઓઈલી થઈ જાય છે. આવી સ્કિન પર મહદ્અંશે મોટા છિદ્રો (ઓપન પોર્સ) અને દાણા થતા રહે છે અને તે નિસ્તેજ, ચીકણી અને ધબ્બાવાળી લાગે છે.
બદલાતી ઋતુ ઓઈલી સ્કિનનું મુખ્ય કારણ છે. વધારે પડતા ભેજના લીધે પણ સ્કિનમાંથી વધારે પરસેવો નીકળે છે જે તેને ઓઈલી બનાવે છે. આ સમસ્યાનો સામનો કરવા માટે સ્કિનની સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે.
ઓઈલી સ્કિનના શક્ય કારણ
વારસાગત : ઓઈલી સ્કિન વારસાગત પણ થઈ શકે છે. જો માતાપિતામાંથી કોઈ એકની પણ સ્કિન ઓઈલી હોય અથવા પરિવારમાં કોઈ બીજાની સ્કિન ઓઈલી હોય તો તમારી સ્કિનના ઓઈલી થવાની શક્યતા વધી જાય છે.
વધારે મેકઅપ કરવો: કેટલીક મહિલાઓ ઓપનપોર્સ અને ડાઘધબ્બાને છુપાવવા માટે મેકઅપનો ખૂબ ઉપયોગ કરે છે, પરંતુ વધારે મેકઅપ પ્રોડક્ટનો યૂઝ કરવાથી સ્કિનને નુકસાન થાય છે. સુંદર સ્કિન મેળવવાની ઈચ્છામાં કરવામાં આવતો કોસ્મેટિક્સનો વધારે ઉપયોગ પાછળથી નુકસાન પહોંચાડતો હોય છે.
હોર્મોનલ બદલાવ: શરીરમાં આવતું હોર્મોનલ પરિવર્તન પણ ઓઈલી સ્કિન માટે જવાબદાર હોય છે. મહિલાઓમાં એન્ડ્રોજન હોર્મોન ઓછુંવધતું થતું રહે છે અને તે સેબેસિયસ ગ્લેન્ડને એક્ટિવેટ કરે છે. હોર્મોનલ અસંતુલન પુરુષોમાં પણ ટેસ્ટોસ્ટેરોન હોર્મોનને ખૂબ વધારે સક્રિય કરે છે, જેથી તેમની સ્કિન પણ ઓઈલી થઈ શકે છે.
ઓઈલી સ્કિનથી રક્ષણ
Esta historia es de la edición June 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición June 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો