કેટલાક લોકો વર્કઆઉટ દરમિયાન યોગ્ય આઉટફિટ પસંદ નથી કરી શકતા, જેથી તેમને વર્કઆઉટ કરવામાં અસહજ લાગે છે. તેથી ધ્યાન રાખો વર્કઆઉટ કરતી વખતે સૌથી વધારે જરૂરી છે કે તમે કંફર્ટેબલ રહો. મહિલાઓ હંમેશાં ફેશનેબલ દેખાવા માંગે છે, પણ વર્કઆઉટ માટે આઉટફિટ પસંદ કરતી વખતે સ્ટાઈલથી વધારે કંફર્ટનું ધ્યાન રાખો, તમારી પસંદ અને જરૂર મુજબ સ્પોર્ટ્સ આઉટફિટ પર પસંદગી ઉતારો.
ટીશર્ટ, સ્પોર્ટ્સ બ્રા, જૂતા, મોજા, લોઅર વગેરે કેવા હોય, આવો જાણીએ જિમ વેર ખરીદતા પહેલાં કેટલીક બાબતનું ધ્યાન રાખવું જોઈએ :
*અંદરનું લેયર જલદીથી પરસેવો શોષનાર હોય.
* પ્યોર કોટનના બદલે પોલિસ્ટર, લાયક્રા અને સિંથેટિક બ્લેન્ડ આઉટફિટ વધારે સારા હોય છે, કારણ કે તે જલદીથી સુકાઈ જાય છે, સાથે તે ગરમીમાં તમને ઠંડા અને ઠંડીમાં ગરમ રાખે છે.
*કપડાંની ક્વોલિટી સારી હોય એટલે કે જેમાં પરસેવો શોષાવાની ક્ષમતા વધારે હોય અને ૧૦૦ ટકા કોટનના હોય.
*જિમ વેરનું ફિટિંગ સારું હોય, ના વધારે ટાઈટ અને ના વધારે લૂઝ.
*પુરુષોએ શોર્ટ્સ જિમ આઉટફિટની પસંદગી ન કરવી જોઈએ.
*મહિલાઓએ યોગ્ય આઉટફિટની પસંદગી કરવી જોઈએ.
આઉટફિટનું ફિટિંગ કેવું હોય
વર્કઆઉટ માટે વધારે ટાઈટ અને સ્કિની આઉટફિટ ન પહેરો, કારણ કે ટાઈટ કપડામાં તમે ખૂલીને એક્સર્સાઈઝ નહીં કરી શકો અને તમે અસહજ અનુભવશો. એવામાં શોર્ટ અથવા લોઅર સાથે ટીશર્ટ પહેરવું બેસ્ટ રહે છે. યોગ માટે સ્ટ્રેચેબલ આઉટફિટ પસંદ કરો. જોગિંગ માટે તમે લૂઝ અને શોર્ટ્સ કે કેપ્રી ટ્રાય કરી શકો છો.
Esta historia es de la edición June 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición June 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...
છોકરામાં શું શોધે છે છોકરી
શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...
બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો
તમે પણ તમારા ઘરને કંઈક અલગ રીતે અને ખાસ અંદાજમાં સજાવીને લોકો પાસેથી વખાણ સાંભળવા ઈચ્છતા હોય, તો બોહેમિયન શૈલી વિશે જરૂર જાણો...
રંગોથી ઘરને આપો ન્યૂ લુક
તહેવાર પર તમે પણ તમારા ઘરને રંગોથી કલરફુલ બનાવી શકો છો, આ રીતે...
ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર
તહેવારમાં ફેસને કેવી રીતે નિખારશો કે લોકો પ્રશંસા કર્યા વિના રહી ન શકે...
પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ
આ તહેવારમાં મિત્રો અને સગાંસંબંધીને આપવા માંગો છો ભેટ, તો આ બેસ્ટ ઓપ્શન છે...
હેર કેર ફોર ફેસ્ટિવલ
ફેસ્ટિવલમાં નવા કપડાં સાથે સ્ટાઈલિશ હેરમાં બધાની સામે આકર્ષક દેખાવા માંગો છો, તો આ ટિપ્સ ઘણી ઉપયોગી સાબિત થશે...
હેપી ફેસ્ટિવલ
ઉલ્લાસ અને ખુશી લઈને આવ્યા છે તહેવાર, તો હવે રાહ કોની જુઓ છો ખોલો ને તમારા મનનાં દ્વાર...
સમાચારદર્શન
અમેરિકામાં, સારી અમીરી છે પણ એટલી જ પીડાજનક ગરીબી પણ છે.
ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
પાર્કિંગ ફી વધારો, ઘરોની મુશ્કેલી વધારો