કોવિડ પેડેમિક પછી ડિજિટલાઈઝેશન દરેક ક્ષેત્રમાં આજે એક્ટિવ છે. એવામાં મહિલાઓ, વડીલો, નાના શહેરો અને ગામના લોકો માટે તેને કરવું અશક્ય થઈ રહ્યું છે, કારણ કે ડિજિટલાઈઝેશન પછી ફ્રોડ કરનારની સંખ્યા પણ સતત વધી રહી છે, કારણ કે અનેક કામ ઈન્ટરનેટ બેંકિંગ દ્વારા ખૂબ સરળ થઈ ગયા છે.
બેંક જઈને લાઈનમાં કલાકો ઊભા રહેવાના બદલે ઈન્ટરનેટ બેંકિંગ દ્વારા આ બધા કેટલાક ક્લિકથી સરળ થયા છે, પરંતુ જરૂરી છે કે ફિશિંગ એટલે છેતરપિંડીથી બચવું.
આ વિશે પંજાબ નેશનલ બેંકના ચીફ મેનેજર ડો. અમિતાભ ભૌમિક જણાવે છે કે ડિજિટલ ઈન્ડિયા હોવાથી આજે બધા માટે કામ કરવું સરળ છે, પરંતુ સમસ્યા અનેક છે. મેન્યુઅલ કામથી ફ્રોડ ઓછું થતું હતું, કારણ કે કસ્ટમર અને બેંક અધિકારી સામસામે હોય, જેથી કોઈ પ્રકારની સમસ્યા ઓછી થાય.
આજે પણ બેંકમાં આવીને સેવા લેનાર કસ્ટમરને સમસ્યા ઓછી થાય છે, પરંતુ ડિજિટલાઈઝેશનના લીધે કર્મચારીઓની સંખ્યા ઘટી ગઈ છે. તેથી કામનો બોજ કર્મચારીઓ પર વધી ગયો છે, સર્વરની હંમેશાં સમસ્યા રહે છે. કોઈ કામ કરવામાં કલાકો લાગી જાય છે, જેથી આજે ગ્રાહકો બેંક જતા સંકોચાય છે, પરંતુ ડિજિટલ બેંકિંગનો યોગ્ય ઉપયોગ ન કરવો અથવા થોડી ભૂલના લીધે , લાખોની રકમ ક્ષણવારમાં ગાયબ થઈ જાય છે અને ગાયબ કરનારને પકડવો મુશ્કેલ હોય છે.
Esta historia es de la edición June 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición June 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો