૧૩ વર્ષની નિર્દોષ ઉંમરમાં પીરિયડની અનોખી ઘટના છે. રમતગમત અને ભણવાની વચ્ચે મહિનાના ૫ દિવસ દર્દ, તાણ, શરમ અને કેટલીય વાતથી અનભિજ્ઞતા વચ્ચે વિતાવતી બાળકીઓ ઘણી વાર પીરિયડ દરમિયાન સ્વચ્છતાનું સંપૂર્ણ ધ્યાન નથી રાખી શકતી, જેથી તે અનેક બીમારીનો શિકાર થાય છે.
પીરિયડ એક પ્રાકૃતિક પ્રક્રિયા છે, પણ હજી સુધી ભારતીય સમાજમાં પીરિયડને અપવિત્ર માનવામાં આવે છે. તેને કોઈ ખોટી માન્યતા અને પ્રથા સાથે જોડી દેવામાં આવ્યું છે, જે મહિલાઓના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરે છે.
દુનિયાભરમાં લાખો મહિલાઓ અને છોકરીઓને પીરિયડના લીધે સ્ટિગ્મા સહન કરવું પડે છે. પીરિયડ દરમિયાન મહિલાઓ પર અનેક પ્રતિબંધ મૂકવામાં આવે છે. તેની સાથે ભેદભાવ કરવામાં આવે છે. તેમને ગંદા વાતાવરણ અને સ્વચ્છતાનું પાલન ન કરવા મજબૂર કરવામાં આવે છે. કેટલાક ઘરમાં તેમના ફિંચનમાં આવવાની મનાઈ કરવામાં આવે છે. આ ભ્રમ ફેલાયેલો છે કે પીરિયડ દરમિયાન જો મહિલા આચારચટણીને હાય કરશે તો તે બગડી જશે. પીરિયડ દરમિયાન છોકરીઓને નહાવા દેવામાં નથી આવતી. મહિલા પરિણીત છે તો કેટલાય ઘરમાં તે પતિ સાથે એક પધારી પર ઊંધી નથી શકતી. નીચે ચટાઈ પાથરીને ઊંઘ છે.
સુરક્ષા સાથે રમત
ગામકસબામાં કેટલીય જગ્યાએ આજે પણ પીરિયડ આવતા મહિલાને ૫ દિવસ ઘરની બહાર નાના રૂમમાં રહેવા મજબૂત કરવામાં આવે છે, જ્યાં તે માસિકસ્રાવ શોષવા માટે જૂના કપડાં અને સુકા ઘાસના પેડ બનાવીને ઉપયોગ કરે છે. ૫ દિવસ તે કોઈને મળી નથી શકતી. જમીન પર ઊંઘે છે. પોતાનું ખાવાનું જાતે બનાવે છે. તેને રત્નાન કરવા પર પ્રતિબંધ છે.
Esta historia es de la edición July 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición July 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
નવી વેચારસરણી નવો અંદાજ
દિવાળી અઠવાડિયાનો તહેવાર છે જેને પૂરું અઠવાડિયું દિલ ખોલીને મનાવી શકાય છે. કેવી રીતે, જાણીએ...
સમાચાર દર્શન
પ્રવાસ અને મસ્તી બંને: ડેસ્ટિનેશન મેરિજ કે માત્ર એંગેજમેન્ટ આજકાલ દુબઈ તેમનું ફેવરિટ સ્પોટ બનતું જઈ રહ્યું છે.
ઊડતી નજર -ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને જાલિમ સમાજ
"ફૂલ અને કાંટા
આ અંકમાં આપેલા લેખમાં ‘હેપી ફેસ્ટિવલ’, ‘હેર કેર ફોર ફેસ્ટિવલ’, ‘ફેસ્ટિવલ લુક માટે પરફેક્ટ સ્કિન કેર’, ‘રંગોથી આપો ઘરને ન્યૂ લુક’, ‘સેક્સના ભરોસે ન ચાલે રિલેશનશિપ’ વગેરે લેખ દિવાળીના તહેવારને અનુરૂપ ઘણા ઉપયોગી બની રહ્યા.
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...
છોકરામાં શું શોધે છે છોકરી
શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...
બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો
તમે પણ તમારા ઘરને કંઈક અલગ રીતે અને ખાસ અંદાજમાં સજાવીને લોકો પાસેથી વખાણ સાંભળવા ઈચ્છતા હોય, તો બોહેમિયન શૈલી વિશે જરૂર જાણો...
રંગોથી ઘરને આપો ન્યૂ લુક
તહેવાર પર તમે પણ તમારા ઘરને રંગોથી કલરફુલ બનાવી શકો છો, આ રીતે...
ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર
તહેવારમાં ફેસને કેવી રીતે નિખારશો કે લોકો પ્રશંસા કર્યા વિના રહી ન શકે...
પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ
આ તહેવારમાં મિત્રો અને સગાંસંબંધીને આપવા માંગો છો ભેટ, તો આ બેસ્ટ ઓપ્શન છે...