યૂટીઆઈ શું કરવું શું નહીં
Grihshobha - Gujarati|July 2024
જો યૂરિનરી ટ્રેક્ટ ઈંફેક્શનની સમય રહેતા સારવાર ન કરવામાં આવે તો આ બીમારીનું કારણ બની શકે છે...
ડો. રિતુ સેઠી
યૂટીઆઈ શું કરવું શું નહીં

યુરિનરી ટ્રેક્ટ ઈફેક્શન (યૂટીઆઈ) એક સામાન્ય બીમારી છે. આ બીમારીથી દુનિયાભરના લાખો લોકો ગ્રસ્ત છે. આ બીમારી ત્યારે થાય છે જ્યારે બેક્ટેરિયા મૂત્રમાર્ગમાં પ્રવેશ કરે છે. તેનાથી અસહજ લક્ષણ અને સંભવિત મુશ્કેલી થાય છે. યૂટીઆઈનો ઈલાજ શક્ય છે, પરંતુ પ્રતિબંધ આ બીમારીમાં ખૂબ મહત્ત્વપૂર્ણ છે. યૂટીઆઈને અસરકારક રીતે અટકાવવા અને મેનેજ કરવા માટે શું કરવું અને શું ન કરવું વિશે જાણવું ખૂબ જરૂરી છે.

યૂટીઆઈ અટકાવવા શું કરવું

હાઈડ્રેટ રહો: યૂટીઆઈને અટકાવવાની સૌથી સરળ અને સૌથી અસરકારક રીતમાંથી એક છે હાઈડ્રેટેડ રહેવું. પુષ્કળ પાણી પીવાથી મૂત્રમાર્ગમાંથી બેક્ટેરિયાને બહાર કાઢવામાં મદદ મળે છે અને મૂત્ર પાતળું થાય છે, જેથી ઈફેક્શન થવાનું જોખમ ઓછું થાય છે. તમે શારીરિક પ્રક્રિયા કરો છો અથવા ગરમ વાતાવરણમાં રહો છો તો રોજ ઓછામાં ઓછા ૮-૧૦ ગ્લાસ પાણી અચૂક પીઓ.

સ્વચ્છતા રાખો : યૂટીઆઈને અટકાવવા માટે સ્વચ્છતા રાખવી જોઈએ. શૌચાલયનો ઉપયોગ કરતી વખતે ગુદા ભાગમાંથી બેક્ટેરિયાને મૂત્રમાર્ગ સુધી પહોંચતા અટકાવવા માટે હંમેશાં આગળથી પાછળ બાજુ લૂછવું જોઈએ. તે ઉપરાંત પ્રાઈવેટ પાર્ટને સ્વચ્છ અને બેક્ટેરિયા મુક્ત રાખવા માટે નિયમિત નહાઓ.

Esta historia es de la edición July 2024 de Grihshobha - Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición July 2024 de Grihshobha - Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE GRIHSHOBHA - GUJARATIVer todo
ઉશ્કેરે છે મર્દાનગીની મજાક
Grihshobha - Gujarati

ઉશ્કેરે છે મર્દાનગીની મજાક

કેટલાક લોકો ગુસ્સામાં અથવા મજાકમાં ઘણું બધું કહેતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે કઈ વાત ભૂલથી છોકરાઓ સામે બોલવી ન જોઈએ...

time-read
2 minutos  |
September 2024
મોનસૂનમાં આ રીતે રાખો ઘરની સારસંભાળ
Grihshobha - Gujarati

મોનસૂનમાં આ રીતે રાખો ઘરની સારસંભાળ

મોનસૂનમાં ઘરની સારસંભાળ માટે અહીં જણાવેલ ટિપ્સ તમારા માટે ખૂબ કામની સાબિત થશે...

time-read
5 minutos  |
September 2024
મોનસૂનમાં સ્કિન એલર્જી
Grihshobha - Gujarati

મોનસૂનમાં સ્કિન એલર્જી

મોનસૂનમાં સ્કિનની એલર્જીથી બચવું હોય તો આ જાણકારી તમારા માટે જ છે...

time-read
2 minutos  |
September 2024
શું સેક્સની મજા બગાડે છે પીડા
Grihshobha - Gujarati

શું સેક્સની મજા બગાડે છે પીડા

સેક્સ લાઈફ એન્જોય કરવા આ જાણવું તમારા માટે ખૂબ જરૂરી છે...

time-read
3 minutos  |
September 2024
સેલિબ્રિટી ઘર જે બન્યું ખાસ
Grihshobha - Gujarati

સેલિબ્રિટી ઘર જે બન્યું ખાસ

ઘરને જો તમે થોડું જુદી રીતે સજાવવા ઈચ્છો છો, તો અહીં જણાવેલી જાણકારી તમારા માટે જ છે...

time-read
2 minutos  |
September 2024
સ્વાસ્થ્ય રક્ષા
Grihshobha - Gujarati

સ્વાસ્થ્ય રક્ષા

કંન્જક્ટિવાઈટિસ જેને સામાન્ય ભાષામાં આંખ આવવી કહેવાય છે.

time-read
3 minutos  |
September 2024
તેમની ફેસબુકિયા ફ્રેન્ડ્સ
Grihshobha - Gujarati

તેમની ફેસબુકિયા ફ્રેન્ડ્સ

પત્નીની સાહેલીઓએ જ્યારે મારા વિશે ઊંધુંસીધું કહીને તેને ભડકાવી દીધી તો હું પણ અકડાઈ ગયો પણ જલદીથી મને મારી ભૂલ દેખાવા લાગી...

time-read
4 minutos  |
September 2024
સુંદર દેખાવું તમારો હક
Grihshobha - Gujarati

સુંદર દેખાવું તમારો હક

સુંદર દેખાવું દરેક મહિલાની ઈચ્છા હોય છે, પરંતુ તેનાથી ઘરના લોકો ચિડાય અથવા તેને નાટક સમજે તો પછી તમારે શું કરવું જોઈએ...

time-read
4 minutos  |
September 2024
લવ સેન્ટર કેમ બને છે જિમ
Grihshobha - Gujarati

લવ સેન્ટર કેમ બને છે જિમ

એક્સર્સાઈઝ કરતાંકરતાં પોતાના જિમ ટ્રેનરને પ્રેમ કરવો આજકાલ સામાન્ય કેમ થઈ રહ્યો છે...

time-read
5 minutos  |
September 2024
૯ ટિપ્સ લોન દેખાશે ગ્રીન
Grihshobha - Gujarati

૯ ટિપ્સ લોન દેખાશે ગ્રીન

લોનને સુંદર અને હરિયાળી રાખવા અહીં જણાવેલી ટિપ્સ ખૂબ કામની સાબિત થશે...

time-read
3 minutos  |
September 2024