નામ પરથી જ ખબર પડી જાય છે. મિની વર્કઆઉટમાં વર્કઆઉટના ૫૧૦ મિનિટના સેશન હોય છે, જેને તમે ગમે ત્યારે ગમે ત્યાં કરી શકો છો. ‘ફિટનેસ હેબિટ જિમ'ના સંચાલક અસફર તાહિર છેલ્લા ૧૧ વર્ષથી લોકોના સ્વાસ્થ્ય અને ફિટનેસ માટે કામ કરી રહ્યા છે. ફિટનેસ ફ્રીક અસફર તાહિર જણાવે છે, “લગ્ન પછી જ્યારે મહિલાઓનું વજન વધવા લાગે છે ત્યારે તેઓ પોતાની પર ધ્યાન નથી આપતી, પરંતુ થોડા દિવસ પછી જ્યારે વજન બેવડાય છે ત્યારે તેમને પરેશાની અને ચિંતા થાય છે કે કેવી રીતે વજન ઘટાડવું. પછી ઉતાવળમાં મહિના બે મહિના માટે જિમ જોઈન કરી લે છે, પરંતુ તેનાથી તેમને કોઈ લાભ થતો નથી.
જો તમારે ફિટ રહેવું હોય તો એક્સર્સાઈઝ તમારી ટેવમાં સામેલ હોવી જોઈએ અને જરૂરી નથી કે તેના માટે તમે અઢળક પૈસાનો ખર્ચ કરો અને ખૂબ વધારે સમય ફાળવો. જો મિની વર્કઆઉટને મહિલાઓ અને છોકરીઓ પોતાની રોજિંદી ટેવ બનાવી લો તો તેમને સ્થૂળતાનો સામનો ક્યારેય કરવો નહીં પડે.”
મિની વર્કઆઉટ વિશે વાત કરતા તાહિર જણાવે છે, “લોકો વિચારતા હોય છે કે વજન ઘટાડવા માટે તેમને ૪૫ થી ૬૦ મિનિટના લાંબા વર્કઆઉટ સેશન કરવાની જરૂર પડશે, પરંતુ હું તમને જણાવું કે ૧૫ મિનિટનું મિની વર્કઆઉટ પણ એટલું જ લાભદાયી હોઈ શકે છે. ખાસ તો લેડીઝ માટે. જો મિની વર્કઆઉટ રોજબરોજના કામ અથવા ઓફિસ દરમિયાન ૧-૨ વાર પણ કરો તો વજન ઘટાડવા, પૂરો દિવસ સક્રિય રહેવા અને વધુ કેલરી બર્ન કરવામાં મદદ મળી રહે છે, જે કસરતના એક લાંબા સેશન કરતા વધારે યોગ્ય હોય છે.
આ પ્રકારના વર્કઆઉટ તમારા બિઝી શિડ્યૂલમાં સામેલ કરવા સરળ પણ રહે છે. જો તમારી પાસે જિમ જવાનો ટાઈમ અથવા પૈસા હોય તો ઘરમાં રહીને માત્ર ૧૫ મિનિટ દરરોજ એક્સર્સાઈઝ કરો. પછી તમારું વજન ધીરેધીરે ઘટવા લાગશે અને બોડી ટોન્ડ થશે.
હેલ્પિ અને યંગ
Esta historia es de la edición July 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición July 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...
બાલ્કનીને બનાવો ફૂલોનો બગીચો
ઘરની છત હોય કે ફ્લેટની બાલ્કની, બાગકામ માટેની આ ટિપ્સ પૂરું વર્ષ ઘરને ફૂલોની સુગંધથી મહેકતું રાખશે...
રિંકલ્સ હટાવો ફેસ્ટિવ ગ્લો મેળવો
રિંકલ્સ હટાવવા માટે આ મેડિકલ ટ્રીટમેન્ટ અપનાવશો તો તહેવારની રોનક તમારા ફેસ પર ચમકશે...
નવી વેચારસરણી નવો અંદાજ
દિવાળી અઠવાડિયાનો તહેવાર છે જેને પૂરું અઠવાડિયું દિલ ખોલીને મનાવી શકાય છે. કેવી રીતે, જાણીએ...
સમાચાર દર્શન
પ્રવાસ અને મસ્તી બંને: ડેસ્ટિનેશન મેરિજ કે માત્ર એંગેજમેન્ટ આજકાલ દુબઈ તેમનું ફેવરિટ સ્પોટ બનતું જઈ રહ્યું છે.
ઊડતી નજર -ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને જાલિમ સમાજ