દરેક મહિલા પોતાના હેરનું ખાસ ધ્યાન રાખે છે. તેના માટે કેટલાય ઉપાય અપનાવે છે, પરંતુ કેટલીય વાર જાણકારીના અભાવે હેરને વધારે નુકસાન પહોંચાડે છે, જેથી ડેન્ડ્રફ જેવી સમસ્યા સામે આવે છે. તેથી તમારા હેર ડ્રાય અને નિસ્તેજ દેખાય છે.
આજકાલ બજારમાં એવી કેટલીય પ્રોડક્ટ છે, જે ડેન્ડ્રફ ઓછું કરવાના વાયદા કરે છે, પરંતુ કેમિકલ હેર માટે હાનિકારક હોય છે. તેથી અહીં તમને પ્રાકૃતિક અને હર્બલ સામગ્રીવાળા હેર માસ્ક અપનાવવાની સલાહ આપવામાં આવે છે, જે હેરની સમસ્યાથી છુટકારો મેળવવા માટે સારો વિકલ્પ છે.
આવો જાણીએ, આ હેર માસ્ક વિશે : દહીં, મધ અને લીંબુનો માસ્ક : લીંબુના રસમાં સાઈટ્રિક એસિડ હેરના પીએચ લેવલને બેલેન્સ કરવામાં મદદ કરે છે, દહીં હેરના ડેમેજમાં સુધારો અને કંડિશનિંગમાં મદદ કરે છે અને મધથી ડેન્ડ્રફ જેવી સમસ્યામાં સુધારો થાય છે.
Esta historia es de la edición August 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición August 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો