એવું માનવામાં આવે છે કે દાંપત્ય જીવનમાં સેક્સ લાઈફ સારી હોય તો દાંપત્યજીવન ખુશહાલ રહે છે. વિવિધ સંશોધનમાં આ વાત સામે આવી છે કે જે કપલ્સની સેક્સ લાઈફ સારી હોય છે, તે લાંબા સમય સુધી સ્વસ્થ ઉંમર જીવે છે, પરંતુ કેટલીય વાર દાંપત્યજીવનમાં એક સમય પછી બોરિંગ આવવા લાગે છે. જીવન નીરસ બની જાય છે. કંઈ જ નવું નથી થતું. આપણે એકબીજાધી બોર થવા લાગીએ છીએ. આપણા સંબંધમાં બોરિંગ આવી જાય છે અને આપણે એકબીજાની પરવા કર્યા વિના પોતાની દુનિયામાં ખોવાઈ જવા ઈચ્છીએ છીએ.
આપણે કોઈ નિર્ણયમાં એકબીજાની દખલઅંદાજી સહન નથી કરતા અને અવારનવાર ઝઘડા થવા લાગે છે.
જો તમારા જીવનમાં પણ કંઈ આવું થઈ રહ્યું છે તો તમારે જરૂર છે સંબંધને ફરીથી નિખારવાની.
દાંપત્ય જીવનને લાંબા સમય સુધી તરોતાજા રાખવા માટે સેક્સ લાઈફની એક મહત્ત્વની ભૂમિકા હોય છે, તેના માટે સૌથી જરૂરી છે સ્વયંને સ્વસ્થ અને હંમેશાં ઊર્જાથી ભરપૂર રહેવું.
આજકાલ દોડધામવાળી આપણી જે લાઈફસ્ટાઈલ છે, તેમાં સ્વયંને સ્વસ્થ રાખવું કોઈ પડકારથી ઓછું નથી. રાતે મોડા ઊંઘવું, સવારે મોડા ઊઠવું, કસમયે ખાણીપીણી, પોતાનો ફી સમય મોબાઈલ અને ટીવી સામે વિતાવવો વગેરેથી આપણને સ્વસ્થ રાખવાનો સમય જ નથી મળતો અને આપણે ૪૦-૪૫ ની ઉંમર સુધી સ્વયંને ફિટ અને ઊર્જાયુક્ત અનુભવતા નથી, તેની અસર આપણી સેક્સ લાઈફ પર પણ થાય છે.
કેટલીય વાર આપણે પાર્ટનરની ઈચ્છા પૂરી નથી કરી શકતા, જેથી આપણા સંબંધમાં બોરિંગ આવવા લાગે છે અને આપણી સેક્સ લાઈફ જલદી પૂરી થઈ જાય છે, તેથી તમે તમારા સંબંધને લાંબા સમય સુધી ખુશહાલ રાખવા માંગો છો તો સ્વયંને સ્વસ્થ રાખો, જેથી તમે તમારા પાર્ટનરની ઈચ્છા પૂરી કરી શકો.
Esta historia es de la edición August 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición August 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...