પિગમેન્ટેશન ત્યારે થાય છે જ્યારે તમારા ફેસ અથવા બોડીના કોઈ ખાસ ભાગની કોશિકા મરવા લાગે છે અને તેને પોષક તત્ત્વો મળવાના બંધ થઈ જાય છે. આ સ્થિતિમાં સ્કિન બ્લેક થવા લાગે છે. કેટલીય વાર મહિલાઓને પ્રેગ્નન્સી દરમિયાન હોર્મોનલ પરિવર્તનના લીધે પણ એવું થાય છે. કીમોથેરપિ પછી પણ પિગમેન્ટેશનની સમસ્યા થાય છે.
નવી દિલ્લીના નજફગઢ વિસ્તારમાં પાર્લર ચલાવતા વીણા જણાવે છે, “સ્કિન પિગમેન્ટેશન ત્યારે વધારે થાય છે, જ્યારે મેલાનિન વધારે બનવા લાગે છે. મેલાનિન તે છે, જેનાથી સ્કિન, આંખો અને હેરને પોતાનો રંગ મળે છે. તે સૂર્યના કિરણોથી સ્કિનને નુકસાન થતા બચાવે છે. મેકઅપ દ્વારા ફેસના પિગમેન્ટેશન છુપાવી શકો છો, પણ તમે હંમેશાં મેકઅપ નથી કરી શકતા. એવામાં તમારે પિગમેન્ટેશનથી છુટકારો મેળવવા માટે તેનો પરમેનન્ટ ઈલાજ કરાવવો જોઈએ.’
પિગમેન્ટેશન થવું સામાન્ય છે, પરંતુ તે થવાથી તમારી સુંદરતા પર અસર થાય છે. તમે ઉંમરથી મોટા દેખાવા લાગો છો. સ્કિન પોતાનો ગ્લો ગુમાવી દે છે. તમે ઈચ્છો છો કે પિગમેન્ટેશનના લીધે તમારો કોન્ફિડન્ટ ઓછો ન થાય તો તમારે આ ખાસ વાતનું ધ્યાન રાખવું જોઈએ : સનસ્ક્રીનનો ઉપયોગ કરો પિગમેન્ટેશનથી છુટકારો મેળવવા માટે જ્યારે પણ તમે સર્યપ્રકાશમાં બહાર નીકળો
Esta historia es de la edición September 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición September 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો