આજકાલ હોમ ઈન્ટીરિયર ડેકોર એટલે કે એથનિક લુક અને કંટેંપરરી સ્ટાઈલનો ટ્રેન્ડ છે. તેના માટે મોંઘા સાજસામાન અથવા ફર્નિચરની જરૂર નથી. વ્યક્તિગત રુચિ, કલાત્મકતા, મેનેજમેન્ટ નિપુણતા, નવા વિચારો અને જીવનશૈલીના આધારે ઘરને ઈચ્છાનુસાર બનાવી શકાય છે. ઘરના ઈન્ટીરિયરને જોઈને વ્યક્તિના વ્યક્તિત્વનું અનુમાન લગાવી શકાય છે, કારણ કે ઈન્ટીરિયર વ્યક્તિના વ્યક્તિત્વનો અરીસો હોય છે.
આજે ઈન્ટીરિયર ડિઝાઈનિંગમાં મિનિમલિસ્ટ, પેસ્ટલ કલર્સનો જમાનો છે. કિયારા અડવાણીએ પોતાના ઘરમાં આઈવરી રંગ ચૂઝ કર્યો હતો. જ્હોન અબ્રાહમ અને જેકલીન ફર્નાન્ડિસે પણ પોતાના ઘરમાં સફેદ રંગ કરાવ્યો છે અને ઘણા બધા મોડર્ન ડિઝાઈનના ફ્લાવર પોટ્સ અને ગ્રીન પ્લાન્ટ્સ દ્વારા રંગને ટચ આપ્યો છે.
હવે કાચની મોટી બારીમાં પાતળા શીયર પડદાનો જમાનો છે, હેવી રંગીન પડદાનો નહીં. સ્ક્રીનના કલાકારો પણ દિવસભર ગ્રીન રૂમમાં સમય વિતાવ્યા પછી જ્યારે ઘરે આવે છે, ત્યારે તેમનું સુંદર ઘર તેમને ખૂબ શાંતિ આપતું હોય છે. આ પળો તેમની પોતાની અંગત હોય છે. જ્યાં ન કોઈ સંવાદ કે ન કોઈ સીનના શૂટિંગની ચર્ચા હોય છે.
રંગોની ભૂમિકા
Esta historia es de la edición September 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición September 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો