ધોમધખતી ગરમી પછી પોતાની સાથે રાહતનો વરસાદ લઈને આવી ગઈ છે મોનસૂનની ઋતુ. વરસાદમાં ભીનીભીની માટીની સુગંધ સાથે ચાની મજા માણવાનો આ સમય છે. આ સીઝનમાં વીકેન્ડ આઉટિંગ પર નીકળતા ચારે બાજુ છવાયેલી લીલોતરી પણ તમારા મનને મોહી લે છે, પછી ભલે ને તમે પહાડો પર જાઓ કે પછી બગીચામાં ફરવા.
બીજી તરફ મોનસૂનના કેટલાક પડકારો પણ છે. ક્યારેક-ક્યારેક વરસાદ એટલો મુશળધાર પડતો હોય છે કે રસ્તાઓ નદી બની જતા હોય છે અને તમે પણ ઘરની બહાર નીકળી નથી શકતા. આ સ્થિતિમાં ઉત્તમ એ જ રહેશે કે મોનસૂનની મોસમમાં તમે ઘરે તમારું વર્ક સ્ટેશન તૈયાર કરી લો, જેથી જરૂર પડતા તમારું કામ ચાલી શકે.
આ મોસમમાં ગરમ સૂપ અને ખુશબૂદાર કોફીથી ભરેલા થરમોસની સાથે ગરમ અને ઊર્જાથી ભરેલા રહો. તમારદ્વ પાસે વધારાનાં કપડાં અને જૂતા રાખો, જેથી ભલે ને વરસાદ તમારો મૂડ બગાડે, પરંતુ તે તમારો પૂરો દિવસ ન બગાડી શકે. પૂરો સમય ન્ તમારી પાસે એક ફોલ્ડિંગ છત્રી અને મચ્છર ભગાડવાનું સ્પ્રે રાખવાનું ન ભૂલશો.
મોનસૂનમાં ખુશ રહો
મોનસૂનમાં વાતાવરણ વાદળોથી ઘેરાયેલું રહેવાથી ક્યારેક-ક્યારેક મન પણ ઉદાસ અને સુસ્ત રહે છે. આ સ્થિતિને દૂર કરવા માટે સારું તો એ જ રહેશે કે તમે તમારા ઘર અથવા વર્કપ્લેસને ઊજળું અને પ્રકાશથી ભરપૂર રાખો. પ્રકાશ તમારા મનને ખુશી અનુભવવા માટે પ્રેરિત કરે છે. તેના માટે ફ્લોર લેમ્પ એક સુંદર ઉપાય છે.
તે ન માત્ર પૂરતો પ્રકાશ આપે છે, પરંતુ રૂમને મોટો અને વધારે હવાઉજાસવાળો બનાવે છે. જો તમારો રૂમ નાનો હોય તો તમે વોલ લેમ્પ અથવા ટેબલ લેમ્પ લગાવી શકો છો. વાતાવરણ ખૂલતા જ ઘરના બારીદરવાજા ખોલી નાખો અને તડકાને ઘરની અંદર આવવા દો.
નાનીનાની વાતનું ધ્યાન રાખો
Esta historia es de la edición September 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición September 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો