જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
Grihshobha - Gujarati|November 2024
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
ગરિમા પંકજ
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ

હેવારની ઋતુ એટલે રોશની, ઉત્સાહ, મિત્રો અને પરિવારજનોનો સાથ અને ખૂબસૂરત દેખાવાનો નશો. પછી ભલે ને દિવાળીની પાર્ટી હોય કે પછી ભાઈબીજનું ગેટટુગેધર દરેક છોકરી આ પ્રસંગે સ્ટાઈલિશ અને સુંદર દેખાવા ઈચ્છે છે. તેથી તહેવારની સીઝનમાં છોકરીઓ અને મહિલાઓ પોતાની સુંદરતા અને ફેશન સ્ટાઈલ માટે અનેક ટિપ્સ અજમાવતી હોય છે. આ સ્થિતિમાં યોગ્ય જ્વેલરી કેરી કરવાની તેમની સ્ટાઈલ તેમને બીજા કરતા ઉત્તમ બનાવવામાં મદદ કરે છે. તમે પણ ગોર્જિયસ દેખાવા ઈચ્છો છો તો અહીં જણાવેલ જ્વેલરી ફેશન ટિપ્સ પર ધ્યાન આપો :

ડ્રેસ મુજબ જ્વેલરી પહેરો

સાડી મુજબ કેવી હોવી જોઈએ જ્વેલરી : સાડી સાથે યોગ્ય જ્વેલરી પહેરવામાં આવે તો તમે એક અપ્સરાથી ઓછા તો નહીં જ લાગો. જોકે સાડી સાથે થોડી નજાકતા પણ ખૂબ જરૂરી છે.

જ્વલેરીની પસંદગી સાડીના ટેક્સ્ચર તથા રંગ પર નિર્ભર કરે છે. હળવા રંગની સાડી સાથે હળવી તેમજ ભારે બંને જ્વેલરી ચાલી જાય છે, પરંતુ ઘેરા રંગની સાડી સાથે જ્વેલરી ખૂબ સાવચેતીથી મેચ કરવી જોઈએ.

મોતીની એટલે કે પર્લ જ્વેલરી બધા પ્રકારની સાડી સાથે પહેરી શકાય છે.

પરંતુ સાડી સાથે વધારે જ્વેલરી એકસાથે ન પહેરો. ભારે નેકપીસની સાથે ખૂબ હલકા ઈયર સ્ટડ્સ કેરી કરો અથવા સ્ટડ્સ પહેરશો જ નહીં. ભારે ઝૂમખાં એટલે કે ડેંગલર્સ સાથે ખાલી ગળું પણ સારું લાગે છે. બસ ધ્યાન રાખો કે ડિઝાઈનર બ્લાઉઝ હોવો જોઈએ.

સાડી સાથે ક્યારેક-ક્યારેક માત્ર એક જ્વેલરી પણ પહેરી શકાય છે, જે હાઈલાઈટ થઈ જાય છે.

હેન્ડલૂમ કોટન સાડી સાથે આર્ટિફિશિયલ જ્વેલરી અથવા કોરલ ડેંગલર્સ તથા બ્રેસલેટ્સ ખૂબ સુંદર દેખાય છે.

હાથથી બનેલી બોમકાઈ સાડી સાથે બ્લેક મેટલના ઘરેણાં ખૂબ સુંદર દેખાય છે. આ જ રીતે ચંદેરી કોટન અથવા સિલ્ક સાથે રંગોના હિસાબે સોના અથવા ચાંદીના ઘરેણાં ટ્રાય કરી શકો છો.

બનારસી સિલ્ક, કાંચીપુરમ સિલ્ક તથા મોગા સિલ્ક સાથે સોનાના અથવા ચાંદીના ઘરેણાં સાડીને ખૂબ સુંદર લુક આપશે. આસામ સિલ્ક અને બનારસી સાડી સાથે મોતી તથા પ્રેશિયસ સ્ટોંસની જ્વેલરી પણ ખૂબ સુંદર લાગશે.

આ જ રીતે ભાગલપુરી સાડી સાથે સાડીના રંગ સાથે મેચ કરતા કાનના ઝૂમખા અને બીજી જ્વેલરી સારી લાગે છે.

આ જ રીતે હળવા રંગની હેન્ડલૂમની સાડી સાથે ડાયમંડ જ્વેલરી ખૂબ સારું કોંટ્રાસ્ટ મેચિંગ છે.

Esta historia es de la edición November 2024 de Grihshobha - Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición November 2024 de Grihshobha - Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE GRIHSHOBHA - GUJARATIVer todo
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
Grihshobha - Gujarati

મતભેદ ભૂલીને તહેવાર ઊજવો

પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...

time-read
2 minutos  |
November 2024
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
Grihshobha - Gujarati

થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...

ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.

time-read
2 minutos  |
November 2024
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
Grihshobha - Gujarati

જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ

સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...

time-read
4 minutos  |
November 2024
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
Grihshobha - Gujarati

એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ

ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...

time-read
4 minutos  |
November 2024
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
Grihshobha - Gujarati

ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ

તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...

time-read
2 minutos  |
November 2024
બાલ્કનીને બનાવો ફૂલોનો બગીચો
Grihshobha - Gujarati

બાલ્કનીને બનાવો ફૂલોનો બગીચો

ઘરની છત હોય કે ફ્લેટની બાલ્કની, બાગકામ માટેની આ ટિપ્સ પૂરું વર્ષ ઘરને ફૂલોની સુગંધથી મહેકતું રાખશે...

time-read
4 minutos  |
November 2024
રિંકલ્સ હટાવો ફેસ્ટિવ ગ્લો મેળવો
Grihshobha - Gujarati

રિંકલ્સ હટાવો ફેસ્ટિવ ગ્લો મેળવો

રિંકલ્સ હટાવવા માટે આ મેડિકલ ટ્રીટમેન્ટ અપનાવશો તો તહેવારની રોનક તમારા ફેસ પર ચમકશે...

time-read
3 minutos  |
November 2024
નવી વેચારસરણી નવો અંદાજ
Grihshobha - Gujarati

નવી વેચારસરણી નવો અંદાજ

દિવાળી અઠવાડિયાનો તહેવાર છે જેને પૂરું અઠવાડિયું દિલ ખોલીને મનાવી શકાય છે. કેવી રીતે, જાણીએ...

time-read
7 minutos  |
November 2024
સમાચાર દર્શન
Grihshobha - Gujarati

સમાચાર દર્શન

પ્રવાસ અને મસ્તી બંને: ડેસ્ટિનેશન મેરિજ કે માત્ર એંગેજમેન્ટ આજકાલ દુબઈ તેમનું ફેવરિટ સ્પોટ બનતું જઈ રહ્યું છે.

time-read
3 minutos  |
November 2024
ઊડતી નજર -ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર -ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને જાલિમ સમાજ

time-read
6 minutos  |
November 2024