

Chitralekha Gujarati - March 24, 2025

Go Unlimited with Magzter GOLD
Read {{magName}} along with {{magCount}}+ other magazines & newspapers with just one subscription View catalog
1 Month $14.99
1 Year$149.99
$12/month
Subscribe only to Chitralekha Gujarati
1 Year $15.99
Save 69%
1 Month $3.49
Buy this issue $0.99
In this issue
- Experts gives tips for nri weddings
- Gurudev Sri Sri Ravi Shankar To Consecrate Lost Part Of Somnath Jyotirlinga
- The U.S.- Ukraine Mineral Deal
- Priyadarshini
કૅમેરા સામે હસવું કેટલું અઘરું છે?
એક ફોટો પડાવી હસી તો શક્યો પોઝ આપ્યો પછીથી હું સમજી ગયો.

2 mins
જસ્ટ એક મિનિટ...
એક કૃત્યને બીજા કૃત્ય સાથે ક્યારેય સરખાવવું જોઈએ નહીં.

1 min
તુઝે પતા નહીં?
…… કેમ શા માટે અથવા મારા મગજમાં પછીની ચર્ચાના મુદ્દા એટલી અસર કરી ગયા કે મેં તે પુસ્તક હાથમાં લીધું નહીં. આટલી ઝડપથીતે પુસ્તક વાંચતી હોવા છતાં અધૂરું જ રહ્યું. ...

5 mins
દિખાવે પે મત જાઓ...
ક્રિકેટર રોહિત શર્માના દેખાવ વિશે ટિપ્પણી કરી કોંગ્રેસનાં પ્રવક્તાએ બિનજરૂરી વિવાદ ખડો કર્યો. એ જ રોહિત શર્માએ દેશને મોટી ટુર્નામેન્ટ જીતી આપી ત્યારે એમણે થૂંકેલું ગળવા જેવી નોબત આવી. સવાલ એ છે કે ક્યાં સુધી આપણે માણસને એની આવડતને બદલે એના દેખાવના આધારે મૂલવતાં રહેશું?

4 mins
ડાયેટ અને ઈમોશનલ હેલ્થઃ અન્ન તેવો ઓડકાર
એક અમીર વ્યક્તિ દુનિયાને જે રીતે જુવે છે એનાથી તદ્દન ભિન્ન રીતે એક ભૂખી વ્યક્તિ દુનિયાને જુવે છે. એક માટે દુનિયા સૌથી ખૂબસૂરત જગ્યા છે, જ્યારે બીજા માટે દુનિયા સૌથી બસૂરત જગ્યા છે, કારણ કે બન્નેની લાગણી એમના સંતોષ અથવા અસંતોષથી પ્રભાવિત થયેલી છે.

5 mins
એ અવશેષો ખરેખર સોમનાથના છે?
એક હજાર વર્ષ પહેલાં મોહમ્મદ ગઝનીના આક્રમણ વખતે સોમનાથના લિંગના ભગ્નાવેષો લઈને તામિલનાડુ પહોંચેલા બ્રાહ્મણપરિવારના વંશજોએ આરસના બે ગોળાકાર ટુકડા શ્રી શ્રી રવિશંકરજીને સોંપ્યા. હવે એ અવશેષોની યાત્રા કાઢવાની તૈયારી થઈ રહી છે ત્યારે જાણીએ, ઈતિહાસ શું કહે છે.

3 mins
ગાયની ગેરહાજરીમાં પણ ગાય-આધારિત ખેતી
છાણ-ગૌમૂત્રનાં વિવિધ ખાતર-જંતુનાશક બનાવીને કૃષિમાં એનો ઉપયોગ કરવાથી એક કાંકરે અનેક પક્ષી મરે છે. એક તો જમીનની ઉત્પાદકતા વધે છે, કાળક્રમે ખેતઉત્પાદન વધે છે, એની ગુણવત્તા સુધરે છે, ખેડૂતોનો ખર્ચ ઘટે છે, તો ગ્રાહકોને પણ વિષમુક્ત અનાજ-શાક તથા ફળફળાદિ મળી રહે છે.આ પ્રકારની કૃષિ માટે ગાય પાળવાની ક્ષમતા-સગવડ ન ધરાવતા ખેડૂતોને પણ ગૌશાળા, પાંજરાપોળ કે સંસ્થા પાસેથી ગૌ આલંબિત કૃષિનાં ઉત્પાદનો મળી રહે છે.

4 mins
જરદોશીથી ઝળકે છે, સુરતની સૂરત
દેશનું ૯૮ ટકા જરદોશીવર્ક માત્ર સુરતમાં થાય છે. આ કળાની ચમક અગાઉ રાજાઓને આકર્ષતી તો હવે આમ પ્રજાને પણ આકર્ષે છે. સૈકાઓ જૂની આ કળાના વધુ કારીગરો તૈયાર કરવા સુરતમાં હમણાં અનેક પ્રશિક્ષણ શિબિર યોજાઈ રહી છે ત્યારે આ અજાયબ આર્ટ વિશે થોડું જાણીએ.

3 mins
ઝેલેન્સ્કી, તુમ યહ ડીલ સાઈન કરતે હો યા નહી?
એક હજાર દિવસથી વધુ લાંબા ખેંચાયેલા રશિયા-યુક્રેન યુદ્ધનું મૂળ પુતિનના અહં કરતાં પણ વધારે યુક્રેનની ધરતીમાં ધરબાયેલાં અણમોલ ખનિજના ખજાનાને હાથ કરવામાં છે. હવે ટ્રમ્પની આગેવાની હેઠળના અમેરિકાને પણ યુક્રેનનો ખનિજભંડાર અંકે કરી લેવો છે. અહીં સવાલ એ છે કે રશિયાનો ફટકો સહન કરી રહેલું યુક્રેન અમેરિકાની દાદાગીરી સામે કેટલી ઝીંક ઝીલશે.

5 mins
શૅરબજારને વિદેશી રોકાણ પણ જોઈએ જ છે...
આમ તો નિયમન સંસ્થાએ શૅરબજારની મંદીની-કડાકાની ચિંતા કરવાની ન હોય અને તેજીનાં ગાણાં પણ ગાવાનાં ન હોય, જો કે હમણાં ભારતીય શૅરબજારમાં વિદેશી રોકાણકારો દ્વારા જે આક્રમક વેચાણ થતું રહ્યું અને જેને પગલે ભારે કરેક્શનનો દૌર ચાલ્યો એને ધ્યાનમાં રાખીને તાજેતરમાં ‘સેબી’ના નવા અધ્યક્ષ તુહિન પાંડેએ માર્કેટ, ઈકોનોમી અને રોકાણકારોના વિષયમાં કરેલાં નિવેદનોના સંકેત અને સાર સમજવા જોઈએ.

2 mins
અશક્ત શરીર, પણ સશક્ત મનથી અસહ્ય બીમારીને આાપી માત
એનો જન્મ જાહોજલાલીમાં થયો. લગ્ન પણ સાધન-સંપન્ન પરિવારમાં થયાં. સુખ-વૈભવથી છલોછલ આ મહિલાને કોઈ વાતની કમી નહોતી, પરંતુ અચાનક એક જટિલ બીમારીએ એના શરીર પર કબજો કર્યો. શરૂઆતની હતાશા ખંખેરી એણે કોઈ વિચારી પણ ન શકે એવા ફિટનેસ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. માંદગી, નાણાકીય સંકટ અને કુટુંબની જવાબદારી વચ્ચે અમદાવાદની આ ગૃહિણીએ અસાધારણ હિંમત અને મક્કમતા દાખવી. પોતાની સાહસિકતા સાબિત કરવા સાથે જ જીવનમાં હાર માની ચૂકેલી અનેક મહિલાઓને એ મક્કમ મનોબળથી કોઈ પણ મુશ્કેલી પર જીત મેળવતાં શીખવે છે.

4 mins
નાના-મોટા સહુને ભાવે ડ્રાયફ્રૂટ મઠો
ઠંડા ઠંડા કૂલ ફૂલઃ આ ડેઝર્ટ છે તો બહુ લહેજતદાર

2 mins
તમને આ સારા સમાચારની ખબર 5ઈ રીતે પડી શકે?
હોર્મોનલ ફેરફારથી માંડી અમુક ચીજો ખાવાની તલપ સુધી ગર્ભાધાનના આ છે સંકેત.

3 mins
વડીલો પ્રત્યે આટલી અસંવેદનશીલતા કેમ?
વૃદ્ધ માતા-પિતાનાં માન-મર્યાદા ચૂકી જવાના કિસ્સા બહુ વધી રહ્યા છે ત્યારે...

3 mins
Chitralekha Gujarati Magazine Description:
Publisher: Chitralekha Group
Category: News
Language: Gujarati
Frequency: Weekly
Since its inception in 1950 by renowned journalist Vaju Kotak, Chitralekha has remained an undisputed leader in regional journalism. As the most trusted and widely read news weekly among Gujaratis and Maharashtrians, Chitralekha delivers in-depth, unbiased, and inspiring journalism that resonates with its readers. Here’s what makes Chitralekha special:
1. Unmatched Reach & Influence – With over 240,000 copies in circulation weekly, Chitralekha dominates the magazine landscape, surpassing all English and regional publications.
2. Cutting-Edge Journalism – Engaging stories, investigative reports, and exclusive insights delivered with credibility and depth.
3. Culture, Business & Lifestyle – Covering everything from current affairs and politics to entertainment, trends, and business news.
4. Loyal Readership – A trusted source for India's most prosperous and influential communities, making it a prime platform for advertisers.
With a legacy of fearless reporting and editorial excellence, Chitralekha continues to set the benchmark for impactful journalism in Gujarat and Maharashtra.
Subscribe today!
Cancel Anytime [ No Commitments ]
Digital Only