પુસ્તકો આપણને જિંદગી જીવવાના ગુણ શીખવે છે અને જો કોઈ મોટી હસ્તીએ પોતાની જિંદગીના અનુભવન પુસ્તકનું સ્વરૂપ આપી દીધું હોય તો તેમાં જાણકારીનો ભંડાર છુપાયેલો હશે, માત્ર તેને વાંચવાની વાર છે.
તાજેતરમાં પોતાના જમાનાના હેન્ડસમ હીરો કબીર બેદીએ ઈંગ્લિશ ભાષામાં પોતાની આત્મકથા ‘સ્ટોરીઝ આઈ મસ્ટ ટેલ : ધ ઈમોશનલ લાઈફ ઓફ એન એક્ટર’ લખી છે. આ એ જ કબીર બેદી છે, જેમણે ‘કચ્ચે ધાગે’, ‘નાગિન’, ‘ખૂન ભરી માંગ’, ‘યલગાર’, ‘મેં હું ના’ જેવી ઘણી બધી હિંદી ફિલ્મમાં સશક્ત ભૂમિકા ભજવી હતી.
આ આત્મકથામાં કબીર બેદીએ પોતાના યુવાન દીકરા સિદ્ધાર્થ બેદીના યુવાનીમાં થયેલા નિધન વિશે ઉલ્લેખ કર્યો છે કે કેવી રીતે તેમનો દીકરો તેના અંતિમ દિવસમાં ભૂત સાથે વાત કરવા લાગ્યો હતો. અરે ભૂતો સાથે વાત.. શું આ વાત તમને હજમ થઈ?
હકીકતમાં, આ પુસ્તક ઉપરાંત પોતાના એક ઈન્ટરવ્યૂમાં કબીર બેદીએ દીકરા સિદ્ધાર્થ વિશે વાત કરતા કહ્યું હતું, ‘સિદ્ધાર્થ ખૂબ સમજદાર છોકરો હતો. તે હોશિયાર હતો તેમ છતાં એક દિવસ તે કંઈ જ વિચારી શકવાની સ્થિતિમાં નહોતો.’’
“અમે ખૂબ કોશિશ કરી એ વાત જાણવાની કે આખરે તેને થયું શું છે? ૩
વર્ષ સુધી અમે અજાણ્યા ભૂતો સામે લડતા રહ્યા. અંતે મોન્ટ્રિયલની ગલીમાં તેનું ખૂબ હિંસક બ્રેકઆઉટ થયું. તેને કાબૂમાં કરવા માટે ૮ પોલીસ કર્મીઓએ મહેનત કરવી પડી હતી.
સિદ્ધાર્થ બેદી કબીર બેદીની પહેલી પત્ની પ્રોતિમાનો દીકરો હતો, જે એક ક્લાસિકલ ડાન્સર હતી. સિદ્ધાર્થ વર્ષ ૧૯૯૦ માં કાર્નેગી મેલન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. તેણે માત્ર ૨૬ વર્ષની ઉંમરમાં આત્મહત્યા કરી લીધી હતી.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વર્મા સાહેબનું આવી બન્યું
વર્મા સાહેબનું રિટાયરમેન્ટ ધામધૂમથી થયું. ઘરે દાવત આપવામાં આવી, પરંતુ ત્યાર પછી તેમની પત્નીએ એવો બોમ્બ ફોડ્યો કે વર્મા સાહેબના પગ નીચેથી જમીન સરકી ગઈ..
મહિલા માટેના કોન્ડોમ છે જાદૂઈ રબર
ફિમેલ કોન્ડોમનો સેક્સ દરમિયાન ઉપયોગ કરીને મહિલાઓ પોતાને એસટીડી અને અનિચ્છિત ગર્ભ રહી જવાથી સુરક્ષિત રહી શકે છે. મેલ કોન્ડોમની સરખામણીમાં ફીમેલ કોન્ડોમ એસટીડી જેવી બીમારીથી બચાવવામાં વધારે અસરકારક સાબિત થયા છે
સમાજ મહિલાને દબાવે છે - રિદ્ધિ ડોગરા
રિદ્વિ ડોગરા છેલ્લા ૧૫ વર્ષથી એક્ટિંગ કરી રહી છે, પરંતુ તે હીરોઈન બનવા ઈચ્છતી નહોતી. તે શામક ડાવર પાસેથી ડાન્સની ટ્રેનિંગ લઈ રહી હતી. ત્યાર પછી તેને એક ચેનલમાં નોકરી મળી ગઈ
બોલ્ડ સીનની રાણી રાજસી વર્મા
રાજસી વર્માએ ‘ચરમસુખ’, ‘પલંગતોડ’ અને ‘ડબલ ધમાકા’ જેવી અનેક વેબ સીરિઝમાં મસ્ત અદાઓનો જાદૂ ચલાવ્યો છે
સલમાનને ગેંગસ્ટરની ધમકી
સલમાન ખાનને કાળા હરણ મામલા માટે બિશ્નોઈ સમાજની માફી ન માંગવા પર ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી
ખાખી વર્દીમાં મર્દાની યામિની સિંહ
આ ફોટો યામિની સિંહની આગામી ફિલ્મ ‘અવૈધ’નો છે, જેમાં તે એક પોલીસવાળીના રોલમાં અનૈતિક કારોબાર કરનારા લોકો પર કેર બનીને વરસશે
શ્રદ્ધાનું હોડ બોડી
શ્રદ્ધા કપૂરે લગભગ ૩ વર્ષ પછી એન્ટ્રિ કરી
ખયાલી પર રેપનો આરોપ
પોલીસે હોટલના રિસેપ્શન પરથી આઈડી કાર્ડ અને ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પોતાના કબજામાં લસઈને તપાસ શરૂ કરી
‘હેરાફેરી 3'માં સંજૂ
સંજય દત્ત એક અંધ ડોનની ભૂમિકામા જોવા મળશે
ખોટા છે મોહનભાગવત
મોહન ભાગવત આજે ઈચ્છે છે કે ગીતાની માન્યતા પણ રહે, રામાયણ, મહાભારત અને એવા સેંકડો ગ્રંથ પણ રહે અને તે પહેલાંની જેમ પછાત, નિમ્ન તથા અસ્પૃશ્ય જાતિ પર રાજ કરવાની યુક્તિ આ ગ્રંથના આધારે નક્કી કરતા રહે