વર્ષ ૨૦૨૨ માં યોજાયેલ ઓલિમ્પિક રમતમાં ભારતીય મહિલા પહેલવાન વિનેશ ફોગાટે ત્યાંના સ્પોર્ટ્સ વિલેજમાં રહેવા અને અન્ય ભારતીય ખેલાડી સાથે ટ્રેનિંગ લેવા ઈન્કાર કરી દીધો હતો. તેના આ નિર્ણય સાથે તેમણે ભારતીય ટીમના આધિકારિક પ્રાયોજક શિવનરેશની જર્સી પહેરવાનો પણ ઈન્કાર કરી દીધો હતો. તેમણે પોતાની બાઉટ્સ દરમિયાન નાઈકનો લોગો ધરાવતો ડ્રેસ પહેર્યો હતો.
ત્યાર પછી ભારતીય કુસ્તી મહાસંઘે વિનેશ ફોગાટને અસ્થાયી રૂપે નિલંબિત કરી દીધી અને તેમની બધી રેસલિંગ એક્ટિવિટી પ્રતિબંધિત કરી દીધી હતી. તે સમયે એમ પણ કહેવામાં આવ્યું હતું કે વિનેશ ફોગાટ જ્યાં સુધી આ વાત પર પોતાનું સ્પષ્ટીકરણ ન આપે ત્યાં સુધી ભારતીય કુસ્તી મહાસંઘ આ બાબતે અંતિમ નિર્ણય ન લે, ત્યાં સુધી તેઓ કોઈ પણ નેશનલ અથવા ડોમેસ્ટિક ઈવેન્ટમાં ભાગ નહીં લઈ શકે.
આ પૂરા કિસ્સા પર ભારતીય કુસ્તી મહાસંઘને ઓલિમ્પિક ઈન્ડિયન એસોસિયેશન તરફથી ઠપકાનો સામનો કરવો પડ્યો હતો કે તે તેના ખેલાડીઓને કેમ કંટ્રોલમાં નથી રાખી શકતું.
હવે સીધા ૧૮ જાન્યુઆરી, ૨૦૨૩ પર આવીએ. દિલ્લીના ઐતિહાસિક જંતરમંતર પર બુધવારના રોજ ભારતના ઘણા બધા જાણીતા પહેલવાન એકઠા થયા અને તેમણે ભારતીય કુસ્તી મહાસંઘના અધ્યક્ષ બૃજભૂષણ શરણસિંહ વિરુદ્ધ મોરચો ખોલી દીધો. ધરણા પર બેઠેલા ખેલાડીમાં બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક સહિત બીજા ૩૦ જાણીતા પહેલવાન સામેલ હતા.
તંદુરસ્ત શરીર અને દૃઢ મનોબળની માલકણ ૨૮ વર્ષની વિનેશ ફોગાટ હરિયાણાની મહિલા પહેલવાન છે. બાળપણમાં તેના પિતા રાજપાલસિંહ ફોગાટનો સ્વર્ગવાસ થઈ ગયો હતો. પછી મા પ્રેમલતા ફોગાટે તેમનો ઉછેર કર્યો હતો.
૫ ફૂટ, ૩ ઈચ કદની વિનેશ ફોગાટે વર્ષ ૨૦૧૪ માં યોજાયેલી કોમનવેલ્થ ગેમમાં કુસ્તીના ૪૮ કિલોગ્રામ વેઈટગ્રૂપમાં અને વર્ષ ૨૦૧૮ ની કોમનવેલ્થ ગેમમાં ૫૦ કિલોગ્રામ વેઈટગ્રૂપમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વર્મા સાહેબનું આવી બન્યું
વર્મા સાહેબનું રિટાયરમેન્ટ ધામધૂમથી થયું. ઘરે દાવત આપવામાં આવી, પરંતુ ત્યાર પછી તેમની પત્નીએ એવો બોમ્બ ફોડ્યો કે વર્મા સાહેબના પગ નીચેથી જમીન સરકી ગઈ..
મહિલા માટેના કોન્ડોમ છે જાદૂઈ રબર
ફિમેલ કોન્ડોમનો સેક્સ દરમિયાન ઉપયોગ કરીને મહિલાઓ પોતાને એસટીડી અને અનિચ્છિત ગર્ભ રહી જવાથી સુરક્ષિત રહી શકે છે. મેલ કોન્ડોમની સરખામણીમાં ફીમેલ કોન્ડોમ એસટીડી જેવી બીમારીથી બચાવવામાં વધારે અસરકારક સાબિત થયા છે
સમાજ મહિલાને દબાવે છે - રિદ્ધિ ડોગરા
રિદ્વિ ડોગરા છેલ્લા ૧૫ વર્ષથી એક્ટિંગ કરી રહી છે, પરંતુ તે હીરોઈન બનવા ઈચ્છતી નહોતી. તે શામક ડાવર પાસેથી ડાન્સની ટ્રેનિંગ લઈ રહી હતી. ત્યાર પછી તેને એક ચેનલમાં નોકરી મળી ગઈ
બોલ્ડ સીનની રાણી રાજસી વર્મા
રાજસી વર્માએ ‘ચરમસુખ’, ‘પલંગતોડ’ અને ‘ડબલ ધમાકા’ જેવી અનેક વેબ સીરિઝમાં મસ્ત અદાઓનો જાદૂ ચલાવ્યો છે
સલમાનને ગેંગસ્ટરની ધમકી
સલમાન ખાનને કાળા હરણ મામલા માટે બિશ્નોઈ સમાજની માફી ન માંગવા પર ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી
ખાખી વર્દીમાં મર્દાની યામિની સિંહ
આ ફોટો યામિની સિંહની આગામી ફિલ્મ ‘અવૈધ’નો છે, જેમાં તે એક પોલીસવાળીના રોલમાં અનૈતિક કારોબાર કરનારા લોકો પર કેર બનીને વરસશે
શ્રદ્ધાનું હોડ બોડી
શ્રદ્ધા કપૂરે લગભગ ૩ વર્ષ પછી એન્ટ્રિ કરી
ખયાલી પર રેપનો આરોપ
પોલીસે હોટલના રિસેપ્શન પરથી આઈડી કાર્ડ અને ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પોતાના કબજામાં લસઈને તપાસ શરૂ કરી
‘હેરાફેરી 3'માં સંજૂ
સંજય દત્ત એક અંધ ડોનની ભૂમિકામા જોવા મળશે
ખોટા છે મોહનભાગવત
મોહન ભાગવત આજે ઈચ્છે છે કે ગીતાની માન્યતા પણ રહે, રામાયણ, મહાભારત અને એવા સેંકડો ગ્રંથ પણ રહે અને તે પહેલાંની જેમ પછાત, નિમ્ન તથા અસ્પૃશ્ય જાતિ પર રાજ કરવાની યુક્તિ આ ગ્રંથના આધારે નક્કી કરતા રહે