સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ)ની બોર્ડ પરીક્ષા પહેલાં પ્રી-બોર્ડ લેવાશે. સીબીએસઈ સ્કૂલ દ્વારા આગામી જાન્યુઆરી માસમાં પ્રીબોર્ડ પરીક્ષા લેવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
પ્રી-બોર્ડની પરીક્ષા પૂર્ણ થાય તેના એક મહિના બાદ ફેબ્રુઆરીમાં બોર્ડ પરીક્ષા લેવામાં આવશે. શહેર-જિલ્લાની તમામ સીબીએસઈ સ્કૂલોમાં ઉત્તરાયણ પહેલાં પરીક્ષા પૂરી કરી દેવામાં આવશે. સીબીએસઈ બોર્ડ દ્વારા ફેબ્રુઆરીથી એપ્રિલ મહિના સુધી બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. સામાન્ય રીતે બોર્ડ પરીક્ષા પહેલાં પ્રી-બોર્ડની પરીક્ષા લેવામાં આવતી હોય સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ)ની બોર્ડ પરીક્ષા પહેલાં પ્રી-બોર્ડ લેવાશે. સીબીએસઈ સ્કૂલ દ્વારા આગામી જાન્યુઆરી માસમાં પ્રીબોર્ડ પરીક્ષા લેવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ફેંગલ વાવાઝોડાની અસર રાજ્યમાં પણ જોવા મળી: દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી
કચ્છનું નલિયા ૧૨ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેરઃ રાજકોટમાં ૧૩.૪ ડિગ્રી ઠંડી
કોમ્બિંગ નાઈટ વચ્ચે લોહિયાળ જંગઃ દારૂતા રૂપિયા નહીં આપતાં યુવકને છરી મારી દીધી
શાહપુરનો બનાવઃ દારૂડિયો ચિક્કાર દારૂ પીતે આવ્યો અને યુવક પર હુમલો કરી દીધો
ફેંગલ વાવાઝોડાએ ભયાનક તબાહી મચાવીઃ ભારત શ્રીલંકામાં ૧૯ લોકોનાં મોત, પૂચેરીમાં પૂરની સ્થિતિ
પુડુચેરી, કુડ્ડલોર, વિલુપુરમ્-ચેન્નઈમાં ભારે વરસાદની આગાહી, ભૂસ્ખલનનું જોખમ
નરોડા-દહેગામ હાઈવે પર દારૂડિયાતી ક્રેટા કાર ઊછળીને એક્ટિવા પર પડી: બે યુવકતાં મોત
અસલામત અમદાવાદઃ દસ દિવસમાં દારૂના નશામાં અકસ્માતની ત્રીજી ઘટના
CBSE સ્કૂલોમાં ઉત્તરાયણ પહેલાં જ પ્રી-બોર્ડ પરીક્ષા પૂર્ણ કરવાનું આયોજન
ફેબ્રુઆરીથી એપ્રિલ સુધીમાં બોર્ડની પરીક્ષા યોજાશે
ઘરવિહોણા લોકોની વહારે પોલીસ આવીઃ કાતિલ ઠંડીમાં રસ્તા પર સૂતેલા લોકોને ધાબળા આપ્યા
જેસીપી અજય ચૌધરીએ ટીમ સાથે મળીને બજાર અને સિવિલ હોસ્પિટલ કેમ્પસ, ગુજરી દૂધેશ્વરબ્રિજ નીચે ૧૦૦ ધાબળા આપ્યા
સુધરી જજો, નહીં તો સસ્પેન્શન પાકું
વસ્ત્રાપુર, ચાંદખેડા, કાગડાપીઠ, એલિસબ્રિજ અને ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને ઉચ્ચ અધિકારીઓએ સસ્પેન્ડ કર્યા
રાહી ફાઉન્ડેશને શ્રી શક્તિ પ્રાથમિક શાળાને ૩૨૫થી વધુ બાળ સાહિત્યનાં પુસ્તકો આપ્યાં
રાહી ફાઉન્ડેશન દ્વારા બાળકોને જ્ઞાન, માહિતી અને માર્ગદર્શન મળે
અબોલ પ્રાણીઓ પર અત્યાચાર ગુજારવો એ પણ એક પ્રકારતા માનસિક રોગની નિશાની
મોટા ભાગના લોકોને પ્રાણી પ્રત્યે પ્રેમ હોય છે,
સતત નવી-નવી ભાષાઓ શીખતાં જ રહેજો, તેનાથી તમારું દિમાગ એકદમ ‘શાર્પ' રહેશે
નવી નવી ભાષાઓ શીખવાથી આપણા મગજમાં નવી માહિતી સંઘરવાની અને શીખવાની કેપેસિટી પણ વધે છે.