દેશનાં અનેક રાજ્યમાં આ દિવસોમાં વિચિત્ર હવામાન જોવા મળી રહ્યું છે. ક્યાંક વરસાદ, ક્યાંક હિમવર્ષા, ક્યાંક ધુમ્મસ તો ક્યાંક ગુલાબી ઠંડી પડી રહી છે. ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાના કારણે ઠંડી વધી રહી છે. તે જ સમયે ઉત્તર ભારતનાં રાજ્યમાં ગાઢ ધુમ્મસના કારણે ઠંડી વધી રહી છે, જ્યારે દક્ષિણનાં રાજ્યમાં ચક્રવાતી તોફાન ફેંગલની અસરના કારણે વરસાદ અને ઠંડી પડી રહી છે, તેનાથી વિપરીત દિલ્હીના લોકો આ વખતે પણ ઠંડીની રાહ જોઈ રહ્યા છે. ડિસેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે, પરંતુ હજુ સુધી દિલ્હીમાં ઠંડી નથી. દિવસ દરમિયાન સૂર્યપ્રકાશના કારણે લોકો ભેજ અનુભવી રહ્યા છે.
પહાડોમાં હિમવર્ષાના કારણે મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના અનેક જિલ્લામાં ઠંડી વધી છે. મધ્યપ્રદેશનાં દસ, રાજસ્થાનનાં આઠ, ઉત્તર પ્રદેશનાં બે અને છત્તીસગઢનાં બે શહેરમાં પારો ૧૦ ડિગ્રીથી નીચે નોંધાયો હતો. કાશ્મીરના મારવાહ, કિશ્તવાડ અને બદવાનમાં હિમવર્ષા થઈ રહી છે. હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિમાં વધતી ઠંડીના કારણે પાણી જામવા લાગ્યું છે.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
સફેદ વાળને કુદરતી રીતે કાળા કરવા અપનાવો દાદી-નાનીના નૂસખા
હેર કેર ટિપ્સ
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારતા વિરોધમાં ભોપાલ, ઈન્દોર અને ઉતમાં તમામ બજારો બંધ
આરએસએસ વેપારી સંગઠનો સાથે મળીને આક્રોશ રેલી કાઢશે
રાહુલ અને પ્રિયંકાને સંભલ જતાં રોકવા માટે કડક પોલીસ બંદોબસ્ત
કોંગ્રેસના કાર્યકર્તાઓ હાઈવે પર બેસીને ‘રઘુપતિ રાઘવ' ગાઈ રહ્યા છે
અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ બહાર પંજાબના પૂર્વ ડેપ્યુટી CM સુખબીરસિંહ બાદલ પર ફાયરિંગઃ આરોપીની ધરપકડ
સવારે ૯.૩૦ કલાકે થયેલા ફાયરિંગમાં બાદલ માંડ માંડ બચ્યા
દેશમાં આ વખતે ચોમાસું લાંબુ ચાલ્યું: હવે શિયાળો પણ જામતો નથી
હિમાલયમાં બરફથી ઢંકાયેલો વિસ્તાર ૩ર ટકા ઘટ્યો
હવામાન ફરી પલટાયું: મોટા ભાગનાં શહેરોના લઘુતમ તાપમાનમાં અઢી ડિગ્રી સુધીનો વધારો
કચ્છના નલિયામાં ૧૫ ડિગ્રી ઠંડી: ડીસામાં ૧૬ ડિગ્રી
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર કારનું ટાયર ફાટતાં અકસ્માતઃ માતા-પુત્ર સહિત ત્રણનાં મોત
ટાયર ફાટતાં કાર ઊછળીને સામે આવી રહેલી ટ્રક સાથે અથડાઈઃ બે ઈજાગ્રસ્ત
અમદાવાદ એરપોર્ટ પરથી બે પેસેન્જર પાસેથી ૪૮ લાખતા દાગીના પકડાયા
અમદાવાદ એરપોર્ટ પર દિવસે દિવસે દાણચોરીના કિસ્સા હવે જોવા મળી રહ્યા છે.
દેશનાં અનેક રાજ્યમાં વિચિત્ર હવામાતઃ ક્યાંક વરસાદ તો ક્યાંક હિમવર્ષા
મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિતનાં રાજ્યોમાં ઠંડી વધી
શપથ ગ્રહણ પહેલાં ઈઝરાયલી બંધકોને નહીં છોડે તો મિડલ ઈસ્ટમાં તબાહી: ટ્રમ્પની હમાસને ધમકી
માનવતા સામે અત્યાચાર કરનારા લોકો વિરુદ્ધ કડક એક્શન લેવાશેઃ Us પ્રમુખ