ફેસ્ટિવ સીઝન દરમિયાન દરેક મહિલાની ઈચ્છા હોય છે કે તે બધાથી વધારે સુંદર દેખાય. જો તમે પણ એ જ ઈચ્છો છો તો તમારા માટે ખૂબ જરૂરી રહેશે કે તમે કેટલાક બેઝિક રૂટિનને ફોલો કરો. તેનાથી તમારી સ્કિન અને શરીરને પ્રભાવિત કરનારી અશુદ્ધિને દૂર કરવામાં મદદ મળશે. સામાન્ય રીતે મહિલાઓ સ્કિન અને હેર કેરના નિયમો વિશે વાત કરતી હોય છે, પરંતુ કેટલીક એવી પ્રોડક્ટને તમારા રૂટિનમાં સામેલ કરતી હોય છે, જે મોંઘા કેમિકલની હોય છે, પરંતુ તેનાથી તમારી સ્કિન અને હેરને લાભ નથી મળતો, નુકસાન જરૂર થાય છે.
આ સ્થિતિમાં જરૂરી છે કે એ વાત સમજી લેવી જોઈએ કે શરીરને લાભ અને નુકસાન પહોંચાડનાર, બંને પ્રકારના રસાયણનો કુદરતી ભંડાર આસપાસ ઉપલબ્ધ છે. જોકે કેટલી માત્રામાં છે તે એ વાત પર નિર્ભર કરે છે કે તમે શું ખાઓ છો અને તમારા શરીર પર શું લગાવો છો. આ કારણસર જ્યારે તમે સ્કિન અને હેર કેરની વાત કરે છો ત્યારે તમારે બેઝિક નિયમ બનાવવાની જરૂર નથી પડતી એટલે કે તમારે તમારા શરીર સાથે માત્ર કુદરતી વસ્તુનો ઉપયોગ કરવાનો છે.
લેપટોપ અને મોબાઈલમાંથી નીકળતા કિરણો તથા પુષ્કળ માત્રામાં ફેલાયેલા આસપાસના પ્રદૂષણના સંપર્કમાં પણ આપણે આવીએ છીએ. તે આપણી સ્કિન અને હેર પર ખરાબ અસર કરે છે. આ વાતને જોતા આપણે આપણી સ્કિન અને હેરની દેખરેખ વિશે ગમે તેટલા બેદરકાર કેમ ન હોઈએ, આપણે વધારે પ્રભાવશાળી જીવનશૈલી માટે થોડાક પ્રયાસ કરવા પડશે.
તહેવાર પહેલાં સ્કિનની દેખરેખના નિયમ
નીચે જણાવેલી વાત પર તમારે તહેવારના લગભગ ૧ અઠવાડિયા પહેલાંથી અમલ કરવો જોઈએ. જો તમે આ કરશો તો તહેવારના દિવસે તમારી ચમક કોઈની સામે ફિક્કી નહીં દેખાય.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો