એક મહિલાની બ્રેસ્ટનો સામાન્ય આકાર તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. આજના મોડર્ન સમયમાં દરેક મહિલા ઈચ્છે છે કે તેનું ફિગર બિલકુલ પરફેક્ટ અને સેક્સી હોય, પરંતુ કેટલીક મહિલાઓ પોતાના બ્રેસ્ટના મોટા કદથી ખૂબ પરેશાન રહે છે. ઘણી વાર લોકોની ઘૂરતી નજરથી તે અસહજ થઈ જાય છે અને દુપટ્ટાથી પોતાની બ્રેસ્ટને છુપાવવાની કોશિશ કરવા લાગે છે.
એક સર્વે પરથી જાણ થઈ છે કે મોટાભાગના પુરુષો મહિલાઓના ઉરોજ તરફ એકીટશે જોતા હોય છે, જે મહિલાઓને અસહજ કરે છે, કારણ કે તેમને પસંદ નથી હોતું કે કોઈ તેમના ઉરોજ તરફ જુએ.
નીમા જણાવે છે કે હું સમજી નથી શકતી કે મહિલાઓના ઉરોજને લઈને પુરુષોમાં આટલી ફેસિનેશન કેમ છે? મહિલાના ઉરોજની સાઈઝ નાની હોય કે મોટી, તેમને તેની સાથે શું સંબંધ છે. પુરુષો કેમ સમજી શકતા નથી કે ઉરોજ પણ શરીરનો એક ભાગ છે અને તેને લઈને આ પ્રકારના સવાલ મહિલાઓને પરેશાન કરે છે.
ઉરોજ ક્યારે વધે છે
ઉરોજનું વધવું પ્યૂબર્ટી એટલે કે યૌવનથી શરૂ થાય છે. પ્યૂબર્ટીમાં છોકરીઓના શરીરમાં હોર્મોનલ બદલાવ આવે છે. શરીરમાં વાળનો ગ્રોથ વધવા લાગે છે તેમજ ઉરોજનો આકાર વધવા લાગે છે. તેમને પીરિયડ્સ શરૂ થાય છે. પ્યૂબર્ટીથી શરૂ થઈને ઉરોજ મેનોપોઝની ઉંમર સુધી વધી શકે છે.
આઉટફિટ કેવા હોવા જોઈએ
બિગ ઉરોજ ધરાવતી મહિલાઓ મોટાભાગે એવા આઉટફિટ શોધે છે, જેમાં તેમના ઉરોજ વધારે મોજા ન દેખાય ભરાવદાર ઉરોજ ધરાવતી મહિલાઓ માટે શોપિંગ એક મોટી સમસ્યા બની જાય છે, કારણ કે તેમને પોતાની સાઈઝ અને ફિટિંગના આઉટફિટ જલદી નથી મળી શકતા. મોલ અને । દુકાનના કલાકોના ચક્કર લગાવ્યા પછી પણ તેમને પોતાના માટે પોતાની પસંદના ડ્રેસ નથી મળતા. જો મળી પણ જાય, તો ભરાવદાર ઉરોજ સાઈઝના લીધે કપડાં યોગ્ય રીતે ફિટ નથી આવતા.
કપડા શરીરને અનુરૂપ પહેરવામાં આવે, તો તમારો લુક વધારે સંદર દેખાય છે. ઘણી વાર મહિલાઓ એવા કપડાં પહેરે છે, જેનાથી તેમનો બોડી શેપ ભડકાઉ અને ખરાબ દેખાય છે. ભરાવદાર ઉરોજ સાઈઝ ધરાવતી મહિલાઓએ પોતાના કપડાની પસંદગી ખૂબ સમજીવિચારીને કરવી જોઈએ, જેથી તેમજા ભરાવદાર ઉરોજ ખરાબ ન દેખાય.
તો આવો જાણીએ, ભરાવદાર ઉરોજ ધરાવતી મહિલાઓ પોતાની પસંદના આઉટફિટ કેવી રીતે કેરી કરી શકે છે અને સુંદર દેખાઈ શકે છે.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો