સમરમાં ગર્લ્સના મગજ પર ફેશન છવાઈ જાય છે, કારણ કે આ ઋતુમાં તેઓ વધારે હોટ તેમજ સ્ટાઈલિશ ડ્રેસ કેરી કરીને વધારે ફેશનેબલ તથા સ્ટાઈલિશ દેખાવાનો પ્રયાસ કરે છે.
પરંતુ ઘણી વાર તેઓ એવી ભૂલ કરે છે, જેનાથી તેઓ ફેશનેબલ દેખાવાના બદલે આઉટડોર દેખાવા લાગે છે અથવા તોતેમણે જે આઉટફિટ પહેર્યા હોય છે, તે તેમની પર બિલકુલ સારા લાગતા નથી અથવા કંફર્ટેબલ ન હોવાથી પૂરો સમય તેને સંભાળવા પડે છે, જે તેમના એટ્રેક્શનને વધારવાના બદલે ઘટાડવાનું કામ કરે છે. આ સ્થિતિમાં જ્યારે પણ તમે સ્ટાઈલિશ લુક મેળવવા માટે બેર શોલ્ડર ડ્રેસ અથવા ઓફ શોલ્ડર ડ્રેસની પસંદગી કરો છો ત્યારે નીચે જણાવેલી વાતનું ખાસ ધ્યાન રાખો, જેથી તમારો ડ્રેસ તમારી પર્સનાલિટીને વધારે સારી બનાવવાનું કામ કરે ન કે બગાડવાનું.
બેર શોલ્ડર ડ્રેસ
આ ડ્રેસને ઓફ શોલ્ડર ડ્રેસ પણ કહેવામાં આવે છે, જે તાજેતરમાં સેલિબ્રિટીમાં ખૂબ સામાન્ય બની ગયા છે. તેથી આજે દરેક ગર્લ આ પ્રકારના ડ્રેસને પોતાના વોર્ડરોબમાં રાખવાનું પસંદ કરે છે, જે તેમના લુકમાં ચાર ચાંદ લગાવવાનું કામ કરી રહ્યા છે. પછી ભલે ને તેઓ તેને ફ્રેન્ડની બર્થ-ડે પાર્ટીમાં કેરી કરે કે પછી પોતાની અથવા તો બીજા કોઈ પ્રસંગે પહેરે. આ ડ્રેસ તેને હોટ અને સેક્સી લુક આપશે સાથે તેના કોન્ફિડન્સને વધારવાનું કામ કરશે, પરંતુ એ વાતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કે તમે બેર શોલ્ડર ડ્રેસ કેરી કરો કે પછી બીજી કોઈ લેટેસ્ટ ડિઝાઈનવાળો ડ્રેસ, જ્યાં સુધી તમે તેને તમારા ફિઝિક, કંફર્ટ, સાઈઝ, પ્રિન્ટ કે કલરને ધ્યાનમાં રાખીને નહીં પહેરો, ત્યાં સુધી ન તે તમારા ગ્રેસને વધા૨વાનું કામ કરશે કે ન તેને પહેર્યા પછી તમને સારું ફીલ થશે, તેથી દેખાદેખી નહીં, પરંતુ તમારી પર શું શોભશે, તે જોઈને ખરીદી કરો.
પ્રિન્ટ કેવી હોવી જોઈએ
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો