સોનિકા એ ઊંઘતા પહેલાં હાથ પર બરાબર ક્રીમ લગાવી, વચ્ચે વચ્ચે ત્રાંસી નજરે ફોન પર કંઈક કરતા પોતાના એવરગ્રીન રિસાયેલા સાજણ ઉમેશને જોયો. મનોમન હસવું આવી ગયું પણ જેવી લાઈટ બંધ કરીને ઉમેશની બાજુમાં ઊંઘવા આડી પડી, ઉમેશના ગંભીર અવાજમાંથી ગસવું ગાયબ થઈ ગયું. કરંટ લાગ્યો.
ઉમેશ બોલ્યો, ‘‘કાલે સવારે ૫ વાગ્યે નાસ્તો બનાવી દેજે, થોડો પેક પણ કરી દેજે, એક ડિસ્ટ્રીબ્યૂટરને મળવા પ્રતાપગઢ જઈ રહ્યો છું, રાત સુધી આવી જઈશ.’’
સોનિકા જાણે હજી વિશ્વાસ નહોતી કરી શકતી કે તેને સવારે ૫ વાગ્યે ઊઠવાનું છે. તેણે ઉમેશને યાદ અપાવવાનો પ્રયાસ કર્યો, ‘‘પણ તું તો મારાથી નારાજ છે ને.’’
‘‘ગુડ નાઈટ.’’ ચિડાઈને કહેતા ઉમેશે તેની બાજુથી પડખું ફેરવી લીધું.
ઉમેશ તો થોડી વારમાં નસકોટા બોલાવવા લાગ્યો પણ સોનિકાની તો ઊંઘ જ ઊડી ગઈ. હાય, ઉમેશનો ગુસ્સો ફરી શાંત થઈ ગયો. હાય, કેટલો આરામ મળે છે જ્યારે ઉમેશ ગુસ્સે થાય છે, બેચેનીમાં પડખું ફેરવતા સોનિકા જૂના સમયમાં પહોંચી ગઈ..
તે પોતાની આ ટેવથી ખૂબ પરેશાન હતી કે કોઈ તેને ઊંઘતા કહી દે કે સવાર જલદી ઊઠવાનું છે તો તે આ પ્રેશરમાં બરાબર ઊંઘી જ નથી શકતી. હવે જૂના સમયમાં પહોંચી તો લગ્નનાં દિવસ યાદ આવી ગયા અને યાદ આવી ગયો તે દિવસ જ્યારે ઉમેશને ગુસ્સામાં જોયો હતો. સોનિકા દિલ્લીથી લખનૌ જ્યારે લગ્ન કરીને આવી તો ઘરમાં સાસુસસરા અને એકમાત્ર પુત્ર ઉમેશ જ હતા. ઉમેશને સોનિકા પર કોઈ વાતે ગુસ્સો આવ્યો હતો ત્યારે ત તેના હાથનું બનાવેલું જમવાનું નહોતો જમ્યો.
તે ખૂબ પરેશાન થઈ. રડી તો સાસુએ પુત્ર વિશે લાડથી જણાવતા કહ્યું, ‘‘વહુ, ઉમેશ બાળપણથી એવો જ છે, જ્યારે પણ ગુસ્સે થાય છે, જમતો નથી, પોતાના બધા કામ ગુસ્સામાં જાતે કરવા લાગે છે. ચિંતા ન કર, આપમેળે તેનો ગુસ્સો ઊતરી પણ જાય છે.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો