મા નું દૂધ શરૂઆતથી ઈમ્યૂનિટીને બૂસ્ટ કરનાર એન્ટિબોડીઝથી ભરપૂર હોય છે. કોલોસ્ટ્રમ, જેને બ્રેસ્ટ મિલ્કનું પહેલું સ્ટેજ કહેવામાં આવે છે, તે એન્ટિબોડીઝથી ભરેલું હોય છે. તે ગાઢ અને પીળા રંગનું હોવાની સાથેસાથે પ્રોટીન, ફેટ સોલ્યુબલ વિટામિન, મિનરલ્સ તથા ઈમ્યુનોગ્લોબુલિંસમાં રિચ હોય છે. તે બાળકના નાક, ગળા તથા ડાઈઝેશન સિસ્ટમ પર પ્રોટેક્ટિવ લેયર બનાવવાનું કામ કરે છે, તેથી બાળકની ઈમ્યૂનિટીને બૂસ્ટ કરવા માટે માતાએ દૂધ જરૂર પિવડાવવું જોઈએ.
ફોર્મ્યુલા મિલ્કમાં બ્રેસ્ટ મિલ્કની જેમ પર્યાવરણ વિશિષ્ટ એન્ટિબોડીઝ નથી હોતા કે ન તેમાં શિશુના નાક, ગળા તથા આંતરડાના માર્ગને ઢાંકવા માટે એન્ટિબોડીઝ એટલે કે ફોર્મ્યુલા મિલ્ક બેબીને કોઈ ખાસ પ્રોટેક્શન આપવાનું કામ નથી કરતું, તેથી શિશુ માટે માનું દૂધ સૌથી વધારે ઉત્તમ અને હેલ્ધી છે.
વર્લ્ડ બ્રેસ્ટ ફીડિંગ વીક
વર્લ્ડ બ્રેસ્ટ ફીડિંગ વીક દુનિયાભરમાં ૧ થી ૭ ઓગસ્ટ સુધી ઊજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ બ્રેસ્ટ ફીડિંગ પ્રતિ મા તથા પરિવારમાં જાગૃતિ પેદા કરવાનો છે. માના પહેલા ઘટ્ટ દૂધ માટેની ખોટી માન્યતા દૂર કરવાનો પણ છે. આ વીકમાં જણાવવામાં આવે છે કે જન્મના પહેલા કલાકથી જ શિશુને માનું દૂધ આપવું જોઈએ, કારણ કે તે બાળક માટે સંપૂર્ણ આહાર હોય છે.
માને પોતાના બાળકને દૂધ પિવડાવવામાં તેના પરિવાર, ડોક્ટર અને નર્સે પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપવું જોઈએ, કારણ કે બ્રેસ્ટ ફીડ ન માત્ર બાળકને પરંતુ માને પણ બીમારીથી બચાવવામાં મદદ કરે છે. રિસર્ચ અનુસાર હવે બ્રેસ્ટ ફીડિંગ પ્રતિ મહિલાઓ પણ તેના મહત્ત્વને સમજતા જાગૃત થઈ રહી છે.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો