વરસાદમાં સ્કિન એલર્જી
Grihshobha - Gujarati|June 2023
બદલાતી મોસમમાં સ્કિન એલર્જીની સમસ્યાથી જો દૂર રહેવા ઈચ્છો છો તો આ ટિપ્સ તમારા માટે ખૂબ લાભદાયી સાબિત થશે..
વરસાદમાં સ્કિન એલર્જી

24 વર્ષની અંજલિ વર્મા ખૂબ બિનધાસ્ત સ્વભાવની છોકરી છે. તેને હરવુંફરવું, શોપિંગ કરવું અને સુંદર દેખાવું ખૂબ ગમે છે. ગરમીમાં તે એકએકથી ચડિયાતા ડ્રેસિસ ખરીદે છે અને પૂરા મેકઅપમાં બહાર નીકળે છે, છે પરંતુ છેલ્લા થોડાક દિવસથી તેને અળાઈની સમસ્યા થવા લાગી છે.

ગત રવિવારે જ્યારે તે તેની સાહેલીની બર્થડે પાર્ટીમાં પહોંચી ત્યારે બધા તેને જોઈને ચોંકી ગયા હતા. સ્ટાઈલિશ વનપીસ ડ્રેસ અને ખુલ્લા વાળમાં તે ખૂબ સુંદર દેખાતી હતી, પરંતુ સાંજ થતાંથતાં તેને પીઠ અને ગળાના ભાગ પર ખંજવાળ શરૂ થઈ ગઈ. પછી ખંજવાળ વધતી ગઈ અને નાનાનાના લાલ દાણા નીકળી આવ્યા. તે જોઈને તેની સાહેલીએ તેને એલર્જીની દવા આપી અને નહાવા માટે મોકલી દીધી. સ્નાન કરી લીધા પછી તેને તેના કોટનના કપડાં પહેરવા આપ્યા, સાથે પ્રભાવિત ભાગ પર એલોવેરા જેલ પણ લગાવી આપી. ધીરેધીરે તેના પ્રોબ્લેમમાં રાહત થઈ ગઈ.

હકીકતમાં ગરમીના દિવસોમાં સ્કિન સંબંધિત રોગ જેમ કે અળાઈ વગેરેની સમસ્યા વધી જાય છે. બેદરકારી રાખતા આ સમસ્યા ગંભીર થઈ શકે છે. સ્કિન પર લાલ રંગના દાણા અને તેમાં ખંજવાળ આવવી સામાન્ય રીતે અળાઈના લક્ષણ છે. આ સ્થિતિમાં શરીર પર પરસેવાની જગ્યાએ નાનાનાના લાલ ચકામા પડી જાય છે અને તેમાં ખંજવાળ આવવા લાગે છે.

આ સમસ્યા વધારે ગરમી અથવા ટાઈટ કપડાં પહેરવાથી થાય છે. તેનાથી બચવા માટે શક્ય હોય ત્યાં સુધી તાપથી બચવું જોઈએ. જો બહાર જવું પડે તેમ હોય તો કેપ પહેરીને જાઓ, સાથે છત્રી લઈ જાઓ તેમજ શરીરના ખુલ્લા ભાગ પર સનસ્ક્રીન લગાવો. પોલિએસ્ટર અથવા નાયલોનના કપડાના બદલે સુતરાઉ, ઢીલા અને આરામદાયક કપડાં પહેરો.

તમારી સ્કિન કોઈ ખાસ વસ્તુ પ્રત્યે સંવેદનશીલ હોય તો તે સ્થિતિમાં સ્કિન પર તે વસ્તુની અસરથી દાણા, ખીલ, લાલ ચકામા કે ફોલ્લી નીકળી શકે છે. સ્કિન એલર્જીના આમ તો ઘણા બધા કારણ હોઈ શકે છે :

> કેટલાક લોકોને ખાસ પ્રકારના ખોરાકથી એલર્જી થાય છે. કોઈ વસ્તુ ખાવા માત્રથી તેમને ખંજવાળની સમસ્યા થઈ શકે છે.

> કેટલાક લોકોને કોઈ દવાની સાઈડ ઈફેક્ટથી ખંજવાળ અથવા એલર્જી થઈ શકે છે.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM GRIHSHOBHA - GUJARATIView all
ઉશ્કેરે છે મર્દાનગીની મજાક
Grihshobha - Gujarati

ઉશ્કેરે છે મર્દાનગીની મજાક

કેટલાક લોકો ગુસ્સામાં અથવા મજાકમાં ઘણું બધું કહેતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે કઈ વાત ભૂલથી છોકરાઓ સામે બોલવી ન જોઈએ...

time-read
2 mins  |
September 2024
મોનસૂનમાં આ રીતે રાખો ઘરની સારસંભાળ
Grihshobha - Gujarati

મોનસૂનમાં આ રીતે રાખો ઘરની સારસંભાળ

મોનસૂનમાં ઘરની સારસંભાળ માટે અહીં જણાવેલ ટિપ્સ તમારા માટે ખૂબ કામની સાબિત થશે...

time-read
5 mins  |
September 2024
મોનસૂનમાં સ્કિન એલર્જી
Grihshobha - Gujarati

મોનસૂનમાં સ્કિન એલર્જી

મોનસૂનમાં સ્કિનની એલર્જીથી બચવું હોય તો આ જાણકારી તમારા માટે જ છે...

time-read
2 mins  |
September 2024
શું સેક્સની મજા બગાડે છે પીડા
Grihshobha - Gujarati

શું સેક્સની મજા બગાડે છે પીડા

સેક્સ લાઈફ એન્જોય કરવા આ જાણવું તમારા માટે ખૂબ જરૂરી છે...

time-read
3 mins  |
September 2024
સેલિબ્રિટી ઘર જે બન્યું ખાસ
Grihshobha - Gujarati

સેલિબ્રિટી ઘર જે બન્યું ખાસ

ઘરને જો તમે થોડું જુદી રીતે સજાવવા ઈચ્છો છો, તો અહીં જણાવેલી જાણકારી તમારા માટે જ છે...

time-read
2 mins  |
September 2024
સ્વાસ્થ્ય રક્ષા
Grihshobha - Gujarati

સ્વાસ્થ્ય રક્ષા

કંન્જક્ટિવાઈટિસ જેને સામાન્ય ભાષામાં આંખ આવવી કહેવાય છે.

time-read
3 mins  |
September 2024
તેમની ફેસબુકિયા ફ્રેન્ડ્સ
Grihshobha - Gujarati

તેમની ફેસબુકિયા ફ્રેન્ડ્સ

પત્નીની સાહેલીઓએ જ્યારે મારા વિશે ઊંધુંસીધું કહીને તેને ભડકાવી દીધી તો હું પણ અકડાઈ ગયો પણ જલદીથી મને મારી ભૂલ દેખાવા લાગી...

time-read
4 mins  |
September 2024
સુંદર દેખાવું તમારો હક
Grihshobha - Gujarati

સુંદર દેખાવું તમારો હક

સુંદર દેખાવું દરેક મહિલાની ઈચ્છા હોય છે, પરંતુ તેનાથી ઘરના લોકો ચિડાય અથવા તેને નાટક સમજે તો પછી તમારે શું કરવું જોઈએ...

time-read
4 mins  |
September 2024
લવ સેન્ટર કેમ બને છે જિમ
Grihshobha - Gujarati

લવ સેન્ટર કેમ બને છે જિમ

એક્સર્સાઈઝ કરતાંકરતાં પોતાના જિમ ટ્રેનરને પ્રેમ કરવો આજકાલ સામાન્ય કેમ થઈ રહ્યો છે...

time-read
5 mins  |
September 2024
૯ ટિપ્સ લોન દેખાશે ગ્રીન
Grihshobha - Gujarati

૯ ટિપ્સ લોન દેખાશે ગ્રીન

લોનને સુંદર અને હરિયાળી રાખવા અહીં જણાવેલી ટિપ્સ ખૂબ કામની સાબિત થશે...

time-read
3 mins  |
September 2024