જ્યારે પેરન્ટ એજ્યુકેશન લોન ચૂકવવા કહે
Grihshobha - Gujarati|July 2023
કઈ પરિસ્થિતિમાં પેરન્ટ પોતાના બાળકો પાસેથી એજ્યુકેશન લોનના પૈસા માંગી શકે છે. તે વિશે એક વાર જાણો..
જ્યારે પેરન્ટ એજ્યુકેશન લોન ચૂકવવા કહે

પેરન્ટ્સ પોતાના બાળકોની ખુશી માટે શું નથી કરતા. ત્યાં સુધી કે તેમના શિક્ષણ માટે પોતાની બચત કરેલી ફિક્સ ડિપોઝિટને પણ તોડી નાખે છે, કારણ કે પોતાનું બાળક ભણીગણીને સારી નોકરી કરે, પરંતુ ક્યારેક બાળકના શિક્ષણ માટે પોતાની એફડી, મ્યુચ્યુઅલ ફંડથી બચત કરેલી રકમ ઓછી પડી જાય ત્યારે તેમને એજ્યુકેશન લોન લેવી પડે છે, જેથી તેઓ પોતાના બાળકના સપના પૂરા કરી શકે.

આવું જ રોહનના માતાપિતાએ પણ કર્યું હતું. તેમણે પોતાના દીકરાને ટોપની યુનિવર્સિટીમાં મેડિકલમાં એડમિશન અપાવ્યું. ડોક્ટરના આ કોર્સ માટે તેમણે પોતાની પૂરી બચતની સાથેસાથે એજ્યુકેશન લોન લેવી પડી, પરંતુ જ્યારે રોહનના પિતાને એજ્યુકેશન લોન ચૂકવવામાં મુશ્કેલી થવા લાગી ત્યારે તેમણે રોહનને આ એજ્યુકેશન લોનના ઈએમઆઈ જાતે ચૂકવવાનું કહી દીધું. આ વાત પર રોહને જવાબ આપ્યો હતો કે લોનના હપતા ચૂકવવા એ મારી જવાબદારી નથી, પરંતુ મને ભણાવવાની તમારી ફરજ હતી. આવું માત્ર તમે નથી કર્યું, પરંતુ બધા પેરન્ટ્સ પોતાના બાળકો માટે કરે છે.

રોહનની વાત સાંભળીને તેના પિતાને ખૂબ દુખ થયું કે જે દીકરા માટે અમે પોતાની પૂરી બચત તેના અભ્યાસ પાછળ ખર્ચી નાખવાની સાથે એજ્યુકેશન લોન પણ લીધી, તે જ રોહન આજે લાખો રૂપિયા કમાવા છતાં લોનનો ઈએમઆઈ ચૂકવવાની ના પાડી દીધી, જ્યારે તે પણ પિતાની સ્થિતિથી સારી રીતે વાકેફ છે.

આવું માત્ર રોહનના પિતા સાથે નહીં, પરંતુ ઘણા બધા પેરન્ટ્સ સાથે થાય છે. આ સ્થિતિમાં બાળકોએ પણ પોતાના માતાપિતાની પરિસ્થિતિ સમજીને તેમના શિક્ષણ માટે લીધેલી લોન ચૂકવવી જોઈએ. આમ કરવાથી તમે પણ તમારા માતાપિતાનો સહારો બની શકશો ન કે તેમના બોજમાં વધારો કરો.

કઈકઈ પરિસ્થિતિમાં પેરન્ટ્સ લોન ચૂકવવા પુત્રને કહી શકે છે, તે વિશે જાણીએ :

નોકરી જવા પર

તમારા ઘરમાં કમાનાર જો એકમાત્ર પિતા હોય અને કોઈ કારણવશ તેમની નોકરી જતી રહે અથવા કોઈ એક્સિડન્ટના લીધે તેઓ કામ કરવા અસમર્થ બની જાય, તો તેઓ તમને એજ્યુકેશન લોનના ઈએમઆઈ ભરવાનું કહી શકે છે. આ સ્થિતિમાં તમે રિએક્ટ ન કરો, પણ પિતાની સ્થિતિને સમજો કે તેમણે તમારા શિક્ષણ માટે લોન લીધી છે. તેથી હવે તેના ઈએમઆઈ ભરવાની તમારી ફરજ બને છે.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM GRIHSHOBHA - GUJARATIView all
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
Grihshobha - Gujarati

5 વેડિંગ ફૂટવેર આઈડિયા

બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...

time-read
4 mins  |
December 2024
પરફેક્ટ બ્રાઈડલ-વેર
Grihshobha - Gujarati

પરફેક્ટ બ્રાઈડલ-વેર

લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...

time-read
3 mins  |
December 2024
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
Grihshobha - Gujarati

9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ

જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...

time-read
3 mins  |
December 2024
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
Grihshobha - Gujarati

બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી

પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...

time-read
4 mins  |
December 2024
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
Grihshobha - Gujarati

હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી

જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...

time-read
5 mins  |
December 2024
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
Grihshobha - Gujarati

બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ

નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...

time-read
4 mins  |
December 2024
સમાચાર.દર્શન
Grihshobha - Gujarati

સમાચાર.દર્શન

આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.

time-read
2 mins  |
December 2024
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
Grihshobha - Gujarati

એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો

સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો

time-read
2 mins  |
December 2024
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

જે ભાગલા પાડે તે કાપે

time-read
6 mins  |
December 2024
ફૂલ અને કાંટા
Grihshobha - Gujarati

ફૂલ અને કાંટા

હારીને પણ આ રીતે જીતો

time-read
2 mins  |
December 2024