આપણે ડસ્કી સ્કિનને સુંદર નથી માનતા. યુવતીઓ અને મહિલાઓ ગોરો રંગ મેળવવા માટે બજારમાંથી તે તમામ બ્યૂટિ પ્રોડક્ટ ખરીદે છે. જે રંગ નિખારવાના ખોટા દાવા કરે છે, પરંતુ તેઓ ભૂલી જાય છે કે ડસ્કી સ્કિનમાં એક અલગ જ આકર્ષણ અને સુંદરતા હોય છે. બસ જરૂર છે થોડો પ્રયાસ કરવાની. કેટલીક મેકઅપ ટિપ્સ અપનાવીને સ્કિનનું ધ્યાન રાખીને ડસ્કી સ્કિન સાથે ખૂબ સુંદર દેખાઈ શકો છો.
આવો જાણીએ, એક્સપર્ટ્સ સાથે યોગ્ય મેકઅપ કરવાની કેટલીક ટિપ્સ : આ સંદર્ભમાં પ્રોફેશનલ મેકઅપ ટ્રેનર એન્ડ આર્ટિસ્ટ શિવાની ગૌડ ડસ્કી મેકઅપના વિવિધ સ્ટેપ અને તે દરમિયાન ધ્યાન આપવાની વાત વિશે જણાવે છે :
ક્લીનિંગ : મેકઅપની શરૂઆત એક માઈલ્ડ ક્લીંઝરથી કરો. માઈલ્ડ એટલે એવું ક્લીંઝર જે તમારી સ્કિનને નુકસાન ન પહોંચાડે. જોકે ડસ્કી કોમ્પ્લેક્શન લુકમાં સારો દેખાય છે, પરંતુ તમારો મેકઅપ સારી રીતે ન કરવામાં આવે અથવા સ્કિનનું ધ્યાન રાખવામાં ન આવે તો સ્કિન ફિક્કી, ડ્રાય કે પેચી દેખાય છે. તેથી સ્કિનને બરાબર સાફ કરીને મેકઅપની શરૂઆત કરો.
મોઈશ્ચરાઝિંગ : સુનિશ્ચિત કરો કે તમે તમારી સ્કિનના પ્રકાર મુજબ યોગ્ય મોઈશ્ચરાઈઝર પસંદ કરો. મોઈશ્ચરાઈઝર જેલવાળા પણ હોય છે અને ક્રીમી પણ. તમે સ્કિન પ્રમાણે હાઈડ્રેટિંગ મોઈશ્ચરાઈઝર પસંદ કરો. મોઈશ્ચરાઈઝર મેકઅપને તમારી સ્કિન સાથે બ્લેન્ડ કરવામાં મદદ કરે છે.
બીજા તબક્કા પહેલાં તમારી સ્કિનને પ્રાઈમ કરો. પ્રાઈમિંગ મેકઅપને લાંબા સમય સુધી ટકાવી રાખવામાં મદદ કરે છે. તમે પ્રાઈમર લગાવો છો તો મેકઅપ ફિટ બેસે છે.
કંસીલિંગ:તમારી સ્કિન પર ડાર્ક સ્પોટ્સ, ડાર્ક સર્કલ્સ અથવા પિગમેન્ટેશન છે તો તેને કંસીલરની મદદથી છુપાવો અને ફેસ પરના ડાઘ દૂર થશે. યોગ્ય જગ્યા માટે યોગ્ય કંસીલર પસંદ કરવાથી તમારા ડાઘ ગાયબ થશે અને તમને વધારે ઈવન ફિનિશ મળશે.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ઉશ્કેરે છે મર્દાનગીની મજાક
કેટલાક લોકો ગુસ્સામાં અથવા મજાકમાં ઘણું બધું કહેતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે કઈ વાત ભૂલથી છોકરાઓ સામે બોલવી ન જોઈએ...
મોનસૂનમાં આ રીતે રાખો ઘરની સારસંભાળ
મોનસૂનમાં ઘરની સારસંભાળ માટે અહીં જણાવેલ ટિપ્સ તમારા માટે ખૂબ કામની સાબિત થશે...
મોનસૂનમાં સ્કિન એલર્જી
મોનસૂનમાં સ્કિનની એલર્જીથી બચવું હોય તો આ જાણકારી તમારા માટે જ છે...
શું સેક્સની મજા બગાડે છે પીડા
સેક્સ લાઈફ એન્જોય કરવા આ જાણવું તમારા માટે ખૂબ જરૂરી છે...
સેલિબ્રિટી ઘર જે બન્યું ખાસ
ઘરને જો તમે થોડું જુદી રીતે સજાવવા ઈચ્છો છો, તો અહીં જણાવેલી જાણકારી તમારા માટે જ છે...
સ્વાસ્થ્ય રક્ષા
કંન્જક્ટિવાઈટિસ જેને સામાન્ય ભાષામાં આંખ આવવી કહેવાય છે.
તેમની ફેસબુકિયા ફ્રેન્ડ્સ
પત્નીની સાહેલીઓએ જ્યારે મારા વિશે ઊંધુંસીધું કહીને તેને ભડકાવી દીધી તો હું પણ અકડાઈ ગયો પણ જલદીથી મને મારી ભૂલ દેખાવા લાગી...
સુંદર દેખાવું તમારો હક
સુંદર દેખાવું દરેક મહિલાની ઈચ્છા હોય છે, પરંતુ તેનાથી ઘરના લોકો ચિડાય અથવા તેને નાટક સમજે તો પછી તમારે શું કરવું જોઈએ...
લવ સેન્ટર કેમ બને છે જિમ
એક્સર્સાઈઝ કરતાંકરતાં પોતાના જિમ ટ્રેનરને પ્રેમ કરવો આજકાલ સામાન્ય કેમ થઈ રહ્યો છે...
૯ ટિપ્સ લોન દેખાશે ગ્રીન
લોનને સુંદર અને હરિયાળી રાખવા અહીં જણાવેલી ટિપ્સ ખૂબ કામની સાબિત થશે...