શોખ ગુલાબી હોઠ પર કેટલીય શાયરી લખાઈ છે. કોઈ પણ મહિલા અથવા છોકરીના પર્સમાં મેકઅપનો કોઈ સામાન હોય કે ન હોય, લિપસ્ટિક કે લિપગ્લોસ અચૂક હોય છે. મેકઅપમાં લિપસ્ટિકનું કેટલું મહત્ત્વ હોય છે. તે માત્ર મહિલાઓ જ સમજી શકે છે. લિપસ્ટિકના કલર અને વેરાયટી માટે કોઈ પણ મહિલા કોમ્પ્રોમાઈઝ કરવા નથી ઈચ્છતી.
આજકાલ માર્કેટમાં લિપસ્ટિકના અસંખ્ય કલર અને વેરાયટી ઉપલબ્ધ છે, તેથી સિલેક્શન કરવું થોડું મુશ્કેલ છે. લિપસ્ટિક સાથે જોડાયેલી એવી અનેક વાત છે, જે જાણવી જરૂરી છે.
આ સંદર્ભમાં એક્સપર્ટ ગુંજન અઘેરા પટેલ, સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ પાસેથી જાણીએ :
મેટ લિપસ્ટિક
લિપ્સને ડ્રાય લુકની સાથેસાથે લોંગ સ્ટે આપવા માટે મેટ લિપસ્ટિક સારી હોય છે. લિપ્સ ફાટી ગયા છે તો તેને લગાવવાથી લુક બગડી શકે છે. આ લિપસ્ટિક લગાવવાનો સૌથી સારો ફાયદો એ થાય છે કે તે લોંગ લાસ્ટિંગ છે, ઓફિસિયલ મીટિંગ કે પાર્ટીમાં લગાવીને જઈ શકો છો.
ક્રીમ લિપસ્ટિક
તેનો લુક પણ મેટ લિપસ્ટિક જેવો જ છે, પરંતુ તેને એપ્લાય કર્યા પછી લિપ્સ ડ્રાય નથી દેખાતા, કારણ કે ક્રીમ લિપસ્ટિકમાં મેટથી વધારે મોઈશ્ચરાઈઝર હોય છે, જે લિપ્સને સ્મૂથ લુક આપે છે. તે કેટલીય વાર ફેલ જાય છે, તેથી તે લિપસ્ટિકને તમે એવી જગ્યાએ જ લગાવીને જાઓ, જ્યાં ખાણીપીણી ઓછી હોય અથવા તમે ફરીથી લિપસ્ટિક લગાવી શકો. તેને લગાવતાં પહેલાં લિપ્સ પર આઉટલાઈન કરો.
લિપ ગ્લોસ
લિપ્સને શાઈની લુક આપવા લિપગ્લોસ લગાવો. લિપસ્ટિકની ઉપર તે લગાવશો તો લિપસ્ટિકનો કલર શાઈની દેખાશે.
લિપ ટિટ
લિપસ્ટિક લગાવવાનો મૂડ નથી અને લિપસ્ટિક જેવો લુક પણ જોઈએ તો લિપ ટિંટ પરફેક્ટ છે. જે ટ્રેન્ડમાં છે અને લિપ્સને નેચરલ લુક આપે છે.
લિક્વિડ લિપસ્ટિક
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો