નવા વર્ષ દરેક વ્યક્તિ કંઈ ને કંઈ નવું કરવા ઈચ્છે છે, તેમાં ખાસ તો ગૃહિણી ઘરની સજાવટને જોઈને ખૂબ ચિંતિત રહે છે. તે વિચારે છે કે નવા વર્ષે એવું તે શું કરવું, શું બદલી નાખવું કે ઘરના દરેક ખૂણામાં નવીનતાનો અહેસાસ થાય? સૌથી ખાસ હોય છે ઘરનો ડ્રોઇંગરૂમ, જેમાં બહારના લોકો અને અંગત લોકો બેસતા હોય છે.
તેઓ ડ્રોઇંગરૂમના લુકને જોઈને ગૃહિણીની પસંદ, તેની સુઘડતા અને ક્રિએટિવિટીનો અંદાજ લગાવે છે. તેથી મોટાભાગની મહિલાઓ નવા વર્ષ નવા સોફા, નવા પડદા, નવા ગાલીચા ખરીદીને ડ્રોઇંગરૂમના લુકને બદલવા ઉત્સાહિત રહે છે. તેઓ ઈન્ટીરિયર ડેકોરેટર્સ સાથે પણ વારંવાર ચર્ચા કરે છે અને તેમની સલાહ લે છે. જોકે આ બધામાં તેમને સારા એવા પૈસા ખર્ચવા પડે છે.
નવા વર્ષે ઘરમાં ચેન્જ લાવો. તેમાં ન માત્ર તમારા પૈસાની બચાઓ, પરંતુ ઘરનો લુક એવો બદલો કે લોકો તમારી કાર્યકુશળતા અને કલાત્મકતાના વખાણ કરતા ન થાકે. તેની સાથે તમારા ઘરનો આ નવો લુક તમારા સગાંસંબંધી વચ્ચેના સંબંધને વધારે ગાઢ બનાવશે. તમે પણ પરસ્પર આત્મીયતાનો અનુભવ કરશો. તો આવો જાણીએ, શું છે આ નવો અંદાજ :
રૂમની શોભા
સામાન્ય રીતે મધ્યમવર્ગીય અથવા ઉચ્ચવર્ગીય ઘરમાં પ્રવેશ કરતા સુંદર ફર્નિચર, પડદા, શોપીસ વગેરેથી સુસજ્જ ડ્રોઈગરૂમ નજરે પડે છે. બંગલા અથવા હવેલીમાં પણ પહેલા બેઠક રૂમ સુંદર સોફાસેટ અને સેન્ટ્રલ ટેબલથી સજાવેલો જોવા મળે છે. બારી-દરવાજા પર સુંદર પડદા, સાઈડટેબલ પર શો-પીસ, ફ્લાવર પોટ અથવા ઈન્ડોર પ્લાંટ્સ પણ રૂમની શોભા વધારે છે.
આજકાલ ટૂ બીએચકે અને થ્રી બીએચકે ફ્લેટમાં એક વિશાળ હોલમાં પાર્ટિશન કરીને સામેની તરફ ડ્રોઈંગરૂમ અને પાછળની તરફ ડાઈનિંગ રૂમ બનાવવામાં આવે છે. ક્યાંક ક્યાંક આ બંને પોર્શન વચ્ચે એક પાતળો પડદો લગાવીને બે ભાગ કરવામાં આવે છે, તો ક્યાંક ક્યાંક લોકોને તેની જરૂરિયાત નથી અનુભવાતી. ડ્રોઈંગ રૂમ અને ડાઈનિંગ એક જ હોલમાં હોય છે.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો