આજકાલ સ્વાસ્થ્યને લઈને લોકોમાં જાગૃતતા વધી છે. નિયમિત વર્કઆઉટ કરવું તેમની દિનચર્યામાં સામેલ થયું છે, પણ તેમના ડાયટમાં જાગૃતતાની કમી છે, કારણ કે આજના યુવા જંક ફૂડ પર વધારે ખાય છે. તેમને ઘરે બનેલું ભોજન ભાવતું નથી. એવામાં નાની ઉંમરમાં તેમને સ્થૂળતા, કોલેસ્ટ્રોલ, બ્લડપ્રેશર વગેરે અનેક બીમારી ઘેરી લે છે, જેમાંથી બહાર નીકળવું તેમના માટે મુશ્કેલ હોય છે.
એવામાં આજે ડાયેટિશિયન દરેક વ્યક્તિ મિલેટ્સને દૈનિક જીવનમાં સામેલ કરવાની સલાહ વારંવાર આપે છે. મિલેટ્સ એટલે જાડું અનાજ. આ ૨ પ્રકારના હોય છે - મોટા દાણા અને નાના દાણા. મિલેટ્સની કેટેગરીમાં બાજરી, રાગી, બેરી, ગંગોરા, કુટકી, ચણા અને જવ વગેરે આવે છે.
જાગૃતતા જરૂરી
આ વિશે ક્લિનિકલ ડાયેટિશિયન હેતલ વ્યાસ જણાવે છે કે મિલેટ્સ ઈમ્યૂનિટી બૂસ્ટરનું કામ કરે છે. ૨૦૨૩ માં સરકારે ‘મિલેટ્સ યર’ જાહેર કર્યું છે, જેથી લોકોમાં મિલેટ્સ પ્રત્યે જાગૃતિ વધે. મિલેટ્સમાં કેલ્શિયમ, આયર્ન, ઝિંક, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફાઈબર, વિટામિન બી-૬ ઉપલબ્ધ હોય છે.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ઉશ્કેરે છે મર્દાનગીની મજાક
કેટલાક લોકો ગુસ્સામાં અથવા મજાકમાં ઘણું બધું કહેતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે કઈ વાત ભૂલથી છોકરાઓ સામે બોલવી ન જોઈએ...
મોનસૂનમાં આ રીતે રાખો ઘરની સારસંભાળ
મોનસૂનમાં ઘરની સારસંભાળ માટે અહીં જણાવેલ ટિપ્સ તમારા માટે ખૂબ કામની સાબિત થશે...
મોનસૂનમાં સ્કિન એલર્જી
મોનસૂનમાં સ્કિનની એલર્જીથી બચવું હોય તો આ જાણકારી તમારા માટે જ છે...
શું સેક્સની મજા બગાડે છે પીડા
સેક્સ લાઈફ એન્જોય કરવા આ જાણવું તમારા માટે ખૂબ જરૂરી છે...
સેલિબ્રિટી ઘર જે બન્યું ખાસ
ઘરને જો તમે થોડું જુદી રીતે સજાવવા ઈચ્છો છો, તો અહીં જણાવેલી જાણકારી તમારા માટે જ છે...
સ્વાસ્થ્ય રક્ષા
કંન્જક્ટિવાઈટિસ જેને સામાન્ય ભાષામાં આંખ આવવી કહેવાય છે.
તેમની ફેસબુકિયા ફ્રેન્ડ્સ
પત્નીની સાહેલીઓએ જ્યારે મારા વિશે ઊંધુંસીધું કહીને તેને ભડકાવી દીધી તો હું પણ અકડાઈ ગયો પણ જલદીથી મને મારી ભૂલ દેખાવા લાગી...
સુંદર દેખાવું તમારો હક
સુંદર દેખાવું દરેક મહિલાની ઈચ્છા હોય છે, પરંતુ તેનાથી ઘરના લોકો ચિડાય અથવા તેને નાટક સમજે તો પછી તમારે શું કરવું જોઈએ...
લવ સેન્ટર કેમ બને છે જિમ
એક્સર્સાઈઝ કરતાંકરતાં પોતાના જિમ ટ્રેનરને પ્રેમ કરવો આજકાલ સામાન્ય કેમ થઈ રહ્યો છે...
૯ ટિપ્સ લોન દેખાશે ગ્રીન
લોનને સુંદર અને હરિયાળી રાખવા અહીં જણાવેલી ટિપ્સ ખૂબ કામની સાબિત થશે...